ભેળ (Bhel recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઇનસ્ટંટ ભેળ ચવાણુ કાઢી તેમા બાફેલા બટાકા,ટામેટાં અને ચણા ઉમેરી મીકસ કરો.
- 2
બધી ચટણી ઉમેરી મીકસ કરો.
- 3
ડુંગળી, સેવ પાપડી પૂરી થી સજાવીને તરત પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#GA4#Week6# chat.# જૈન ભેળ.Post.3.રેસીપી નંબર 94.બોમ્બેની ભેળ વર્ષોથી પ્રખ્યાત છે. અને દરેક નાના-મોટા ગામોમાં બોમ્બે ની ભેળ તરીકે street food મા વખણાયેલી આઈટમ છે. Jyoti Shah -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
બધા ની ફેવરેટ ભેળ .#Cooksnapthemeoftheweek.ફોલોઅર @pinal_patel Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731522
ટિપ્પણીઓ (4)