પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 200 ગ્રામપાલક
  2. 4 નંગડુંગળી
  3. 2 નંગટામેટા
  4. 200 ગ્રામપનીર
  5. 3 ટી સ્પૂનલાલ મરચું
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 2 ટી સ્પૂનધાણાજીરુ
  8. 11 ટી સ્પૂનગરમ મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને 3 વાર પાણીથી ધોઈ ને સાફ કરો. અને પછી તેને બાફવા માટે મૂકો.

  2. 2

    ગ્રેવી માટે ડુંગળી અને ટામેટા ને સમારી ને એક કઢાઈ માં તેલ અને જીરું મૂકીને સાંતળો. આના થી ગ્રેવી નો ટેસ્ટ સરસ આવે છે

  3. 3

    હવે પનીર નાં નાના ટુકડા કરી ને એને પણ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો.

  4. 4

    ગ્રેવી માં મસાલો કરવા માટે એક વાટકી માં મરચું, હળદર, ધાણાજીરૂ અને થોડો ગરમ મસાલો નાખી ને પેસ્ટ રેડી કરો.

  5. 5

    ડુંગળી ટામેટા ની ગ્રેવી મિક્સર માં રેડી કરો અને પછી પાલક ની ગ્રેવી કરો.

  6. 6

    ગ્રેવી રેડી થાય પછી, એક કઢાઈ માં તેલ મૂકી, જીરા નો વઘાર કરો. ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી પછી પાલક ની ગ્રેવી એડ કરો. અને પછી મસાલા પેસ્ટ નાખી

  7. 7

    હવે તેમાં પનીર ઉમેરો અને ૫-૭ મિનિટ ચડવા દો.

  8. 8

    પાલક પનીર ને ગરમ પરાઠા, ડુંગળી અને પાપડ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

Similar Recipes