બટાકાની ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
સામાન્ય રીતે આપણે બટાકા બાફીને કે સમારીને પેનમાં ચેળવીને તેનું શાક બનાવીએ છીએ.
આજે મેં અહીં લગ્ન પ્રસંગે તળીને બનાવવામાં આવતું બટાકાની ચીપ્સ નું શાક બનાવ્યું છે.
બટાકાની ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)
સામાન્ય રીતે આપણે બટાકા બાફીને કે સમારીને પેનમાં ચેળવીને તેનું શાક બનાવીએ છીએ.
આજે મેં અહીં લગ્ન પ્રસંગે તળીને બનાવવામાં આવતું બટાકાની ચીપ્સ નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
🥔 બટાકાની ચીપ્સ ધોઈ કટકા પર પાથરી કોરી થાય ત્યાં સુધી મસાલા માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે ગરમ તેલમાં બટાકાની ચીપ્સ મધ્યમ તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.
- 3
બધી ચીપ્સ તળાઈ જાય એટલે તેમાં મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે સમારેલી કોથમીર, તલ,લીંબુનો રસ અને નાળિયેર નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)
#EB#Tindoraસામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે. Urmi Desai -
રતાળુ ની ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
રતાળુ ની ચીપ્સ , બટાકા ની ચીપ્સ કરતા બનાવવામાં બહુજ સહેલી અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી માં ખાસ ગરમાગરમ ક્રીસ્પી, નવા મસાલા સાથે આ ચીપ્સ સર્વ કરો અને બધા ની વાહવાહ મેળવો.#FFC3 Bina Samir Telivala -
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
ચોકલેટ ચીપ્સ કપ કેક(Chocolate Chips cake recipe in Gujarati)
#GA4#WEEK13બાળકો હોય કે મોટા સૈવની પસંદગી ના ચોકલેટ ચીપ્સ કપ કેક Kinnari Joshi -
સ્વીટ પોટેટો ચીપ્સ [Sweet Potato Chips Recipe in Gujarati]
#GA4#Week11#SweetPotato Nehal Gokani Dhruna -
શાહી પોટેટો કરી (Shahi Potato Curry Recipe In Gujarati)
મને જમવામાં દરરોજ બટાકા નું શાક જોઈએ જ. તો આજે મેં થોડું અલગ રીતે બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
-
બટાકા નું છાલ વાળુ શાક (Potato Sabji Recipe In Gujarati)
લગ્ન હોય કે મરણ પ્રસંગ હોય પરંતુ આપણા ગુજરાતીઓના પ્રસંગના મેનુમાં વરા નું બટાકાની છાલ વાળું શાક ના હોય એવું બને જ નહીંમેં ઘણા એવા લોકો જોયા છે જેમને બટાકાનું લગ્ન પ્રસંગે બનતુ શાક ખૂબ જ ભાવે આજે હું તમારા માટે એવાજ શાકની રેસિપી લાવી છુંબરાબર એ વો જ ટેસ્ટ અને કલર પણ એવો જ આવશે તેની સો ટકા ગેરંટી જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
ચોકલેટ ચીપ્સ (Chocolate Chips Recipe In Gujarati)
#GA4#WEEK13#chocolate_chipsક્રિસમસ ની તૈયારી શરું થઇ ગઈ છે,આજે આપણે બનાવીશુ ચોકલેટ ચીપ્સ,જે ચોકલેટ ચીપ્સ આપણે કેક,આઈસકી્મમાં અને કોલ્ડકોકોમાં ખાઈએ છીએ.તે ચોકલેટ ચીપ્સ આપણે આજે ઘરે બનાવીશું. Colours of Food by Heena Nayak -
બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)
બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું. Urmi Desai -
આલુ ટુક (Aloo Tuk Recipe In Gujarati)
આલુ ટુક સિંધી સ્ટાઇલથી બનાવવામાં આવતું બટાકાનું સૂકું શાક છે જેમાં બટાકા ને બે વાર તળીને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર સૂકો મસાલો ભરવામાં આવે છે. આલુ ટુક સિંધી કઢી અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને આખા ભોજન સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજીમાં ગુવાર સારી મળતી હોય છે.ગુવારના શાકમાં લગભગ બધા લસણ નાંખતા હોય છે.પણ મેં અહીં લસણ વગરનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
ચીકુ ની ચીપ્સ (Chikoo Chips Recipe In Gujarati)
#KS5આમ તો આપણે બધા અલગ અલગ સુકવણી કરતા જ હોઈએ છીએ જેમકે બટાકા ધાણા ફુદીનો લીમડી આદુ વગેરે પરંતુ મેં આજે ચીકુની સુકવણી કરી છે .ચીકુ એક એવું ફળ છે એ જે ફક્ત ઉનાળામાં જ મળે છે અને ભારતની બહાર ઘણા બધા દેશોમાં મળતું નથી. તો આ રીતે ચીકુ ની સૂકવણી કરી તેનો પાઉડર બનાવી રાખી રાખી શકાય છે .આ પાવડરનો ઉપયોગ ચીકુની મીઠાઈ, આઇસ્ક્રીમ તેમજ ચીકૂ શેક બનાવવામાં કરી શકાય છે જેનાથી આપણે કોઈ પણ સમય દરમિયાન ચીકૂ શેક ની મજા માણી શકીએ છીએ. Unnati Desai -
ડુંગળીના રવૈયા (Stuffed Onions Recipe in Gujarati)
ડુંગળી એ એક એવું શાક છે જેના વગર મોટાભાગની વાનગીઓ અધુરી રહી જાય. કાચી ડુંગળી આપણે વિવિધ પ્રકારે વિશેષ ઉપયોગમાં લઇએ છીએ.એ જ રીતે ડુંગળી રાંધીને પણ સરસ વાનગી બનાવી શકાય છે.ભરેલા શાકનો મસાલો ઉમેરી ડુંગળીના રવૈયા બનાવ્યા છે જે ચોખા કે જુવારના રોટલા અથવા મિક્સ લોટના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
લીલવા ઘૂઘરા ચાટ (Ghughara Chaat Recipe in Gujarati)
#Cooksnapસામાન્ય રીતે આપણે તુવેરના દાણા/ લીલવા ની કચોરી બનાવી ચટણી સાથે સર્વ કરતાં હોઈએ છીએ ત્યારે એજ વસ્તુઓને ભેગી કરીને આ વાનગી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને મમરા કે કડક પૂરી કરી સાથે સલાડ અને ચટણી ઉમેરી ચાટ બનાવીને ખાઈએ છીએ ત્યારે આજે મેં લીલવા ઘૂઘરા ચાટ બનાવી છે. એક વાર ટ્રાય કરવા જેવી વાનગી છે. Urmi Desai -
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
પપૈયા ની ચીપ્સ (Papaya Chips Recipe in Gujarati)
#GA4 #week23 બટાકા ની ચીપ્સ કર્તા આ ચીપ્સ વધારે સ્વાદિષ્ટ લગે છે. અને આ ચીપ્સ જૈન લોકો પણ ખાઈ સકે છે.krupa sangani
-
કોકનટ કર્ડ (Coconut Curd Recipe In Gujarati)
#સાઉથઆ એક કોકનટ ચટણી નું એક variation છે. જે ઈડલી, ઢોસા, ઉત્તપમ અથવા વડા સાથે સર્વ કરવા માં આવે છે. તો ચાલો બનાવીએ કોકનટ કર્ડ Kunti Naik -
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
બટાકાની ચિપ્સ નુ શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#ટિપ્સ. બટાકાની ચિપ્સ નું શાક બનાવતી વખતે કઢાઈ પર ઢાંકણા માં પાણી રેડવાથી શાકમાં તેલ ઓછું જોઈએ છે અને શાક સરસ રીતે પાણીની વરાળથી જલ્દીચડી જાય છે. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14902405
ટિપ્પણીઓ (8)