કેરી નું વઘારિયું (Keri Vaghariyu Recipe In Gujarati)

ભારતીય ભોજન અથાણાં વગર અધૂરું છે. કોઈપણ પ્રકારનું અથાણું ખાવાના સ્વાદને અનેક ગણો વધારે છે. સામાન્ય રીતે આપણે કેરીમાંથી ખાટું અને તીખુ અથાણું બનાવીએ છીએ. પરંતુ કેરી માંથી બનતું આ ખાટું, મીઠું અને તીખું વઘારિયું પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ગુજરાતી લોકોનું પ્રિય અથાણું છે . વઘારિયું ખાંડ અથવા ગોળ માંથી બનાવી શકાય પરંતુ મને ગોળ માંથી બનાવેલા વઘારિયા નો સ્વાદ ખૂબ જ પસંદ છે અને હેલ્થ ની રીતે પણ એ વધારે સારું છે. વઘારિયા ને રેફ્રિજરેટરમાં થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.
કેરી નું વઘારિયું (Keri Vaghariyu Recipe In Gujarati)
ભારતીય ભોજન અથાણાં વગર અધૂરું છે. કોઈપણ પ્રકારનું અથાણું ખાવાના સ્વાદને અનેક ગણો વધારે છે. સામાન્ય રીતે આપણે કેરીમાંથી ખાટું અને તીખુ અથાણું બનાવીએ છીએ. પરંતુ કેરી માંથી બનતું આ ખાટું, મીઠું અને તીખું વઘારિયું પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ગુજરાતી લોકોનું પ્રિય અથાણું છે . વઘારિયું ખાંડ અથવા ગોળ માંથી બનાવી શકાય પરંતુ મને ગોળ માંથી બનાવેલા વઘારિયા નો સ્વાદ ખૂબ જ પસંદ છે અને હેલ્થ ની રીતે પણ એ વધારે સારું છે. વઘારિયા ને રેફ્રિજરેટરમાં થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈને તેની છાલ ઉતારી લેવી. કેરીમાંથી મધ્યમ કદના ટુકડા કરી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, મરી, આખા મરચા અને રાઈ ઉમેરવા. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, મેથી અને હીંગ ઉમેરવા. જીરું નો રંગ બદલાય એટલે તેમાં કેરીના ટુકડા ઉમેરી બરાબર હલાવી લેવું. હવે કેરીના ટુકડાને અધકચરા ચઢી જાય ત્યાં સુધી પકાવવા.
- 3
હવે તેમાં હળદર ઉમેરીને બરાબર હલાવી લેવું. છીણેલો અથવા કાપેલો ગોળ ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું. વઘારિયા ને મીડીયમ તાપ પર થોડી થોડી વારે હલાવતા રહીને પકાવવું.
- 4
વઘારીયા ને એક તારની ચાસણી થાય ત્યાં સુધી પકાવવું. થોડો રસો બંને આંગળીની વચ્ચે લઈને એક તારની ચાસણી થઈ છે કે નહીં એ તપાસી લેવું. ગેસ બંધ કરીને વઘારિયા ને લગભગ ઠંડું થવા દેવું અને ત્યારબાદ તેમાં લાલ મરચું અને અથાણાનો મસાલો ઉમેરવો જેથી કરીને સરસ લાલ રંગ આવે છે. હવે તેને એક ચોખ્ખી અને સ્ટરીલાઈઝ કરેલી કાચની બરણીમાં ભરી લેવું. આ અથાણું ફ્રિજમાં થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.
- 5
વઘારિયા ને ભોજનની સાથે પીરસી શકાય.
Top Search in
Similar Recipes
-
મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
આખી મેથી અને કેરી નું અથાણું મારું પ્રિય અથાણું છે. રેગ્યુલર ખાટી કેરી ના અથાણાં થી અલગ પડતું આ અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું મેથી પલાળી, સુકવી, બધા મસાલા અને કેરી ભેગા કરી બનાવવા માં આવે છે. આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.હું આ અથાણું આખા વર્ષ માટે ફ્રીઝર માં અને ફ્રિજ માં સ્ટોર કરું છું જેના લીધે એમાં કેરીને સુકવવાની જરૂર પડતી નથી. સીધી કાચી કેરીના ટુકડા જ મસાલામાં મેળવીને આ અથાણું તૈયાર થઈ શકે છે. ફ્રીઝરમાં અથાણા નો રંગ અને સ્વાદ બિલકુલ બદલાતો નથી અને કેરીના ટુકડા પણ એવા જ કડક રહે છે. મેં અહીંયા અથાણું સ્ટોર કરવાની બંને રીત બતાવી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
દેશી પાકી કેરી ના ગોટલા નું શાક (Desi Paki Keri Gotla Shak Recipe In Gujarati)
#AM3મિત્રો આ દેશી પાકી કેરીના ગોટલા નુ શાક કેટલા એ નામ સાંભળ્યું નહીં હોય પરંતુ આ શાક ખાટું મીઠું ને તીખુ લાગે છે એટલે આપણું મોઢું પણ સરસ થઈ જાય છે અને દરેક કેરીની વાટ જોતા હોય છે કે ક્યારે બજારમાં ક્યારે આવે અને અમે બનાવીએ તો આ એક અલગજ શાક મે બનાવ્યું છે તો બધાને આ શાક ગમશે Jayshree Doshi -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
-
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ગોળ કેરી વધારીયું (Gol Keri Vaghariyu Recipe In Gujarati)
#EB #Week2ગોળ કેરી(બટાકિયૂ યા વધારીયું) Vandna bosamiya -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી અને પાકી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે.કાચી કેરી માંથી બનાવાતું આ શાક જેને વઘારિયું તથા મેથંબો પણ કહેવાય છે. આ વઘારિયું લગભગ એકાદ બે મહિના બહાર સારું રહે છે અને ફ્રિજમાં વરસ સુધી સારું રહે છે.#KR Vibha Mahendra Champaneri -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
કેરી વધારીયુ (Keri Vaghariyu Recipe In Gujarati)
અમદાવાડી કેરી વધાર્યું ની રેસીપી જે મારાં ઘરે 12 મહિના અથાણાં માટે કરીયે છે. Ami Sheth Patel -
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણાનું ભારતીય ભોજનમાં એક આગવું સ્થાન છે. અથાણા નો ઉપયોગ આપણે મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાની સાથે પણ કરી શકીએ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.પંજાબી સ્ટાઈલ નું અથાણું તીખું અને ચટપટું અથાણું છે જે સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સરસવ ના તેલ ના લીધે આ અથાણાંને એક અલગ જ પ્રકારની સુગંધ મળે છે જેના લીધે ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું જો બરાબર સંભાળ રાખી ને રાખવામાં આવે તો એને એક વર્ષ કરતાં વધારે પણ સ્ટોર કરી રાખી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છેBhoomi Harshal Joshi
-
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB #Week2 #ગોળકેરી #GorKairi#RawNangoJaggeryPickle #Pickle#SweetSourRawMangoPickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapગોળકેરી નું અથાણું -ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
બોર નું અથાણું બંગાળી લોકો દ્વારા બનાવવામાં આવતું અથાણું છે જે બંગાળી સિગ્નેચર અથાણું છે. આ અથાણું લાલ પાકા બોર માંથી બનાવવામાં આવે છે જેમાં ગોળ અને બંગાળી પાંચ ફોરોન વાપરવામાં આવે છે. ખાટું મીઠું અને સ્પાઈસી એવું આ અથાણું સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બીજા અથાણા કરતા એકદમ અલગ પ્રકારનું છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
વઘારેલી કેરી (Vaghareli Keri Recipe In Gujarati)
#EB વઘારેલી કેરી એ ઝડપથી બની જતું ઇન્સ્ટન્ટ અથાણું છે જે સબ્જી ની ગરજ સારે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વઘારેલી કેરી (વધારીયું) Bhavini Kotak -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (25)