રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળ ધોઇ ને સમારી લો. હવે બટાકા ને પણ સમારી લો.
- 2
હવે એક પેન માં તેલ મુકી રાઇ મો વઘાર કરી તેમાં હીંગ નાંખી હવે તેમાં બટાકો નાંખી બરાબર ચેડવી લો.
- 3
હવે બટાકો ચડી જાય એટલે તેમાં પરવળ નાંખી થોડી વાર થવા દો. હવે તેમાં ધાણાજીરું, મીઠું, મરચું નાંખી શાક બરાબર થવા દો ત્યારબાદ સવઁ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15041510
ટિપ્પણીઓ