રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 6 કલાક પલાળી ને બનાવવાના એક કલાક પેલા ચારણી માં નિતારી લો.બટાકા બાફી લો.આદુ મરચા ની પેસ્ટ બનાવી લો
- 2
શીંગદાણા ની પેસ્ટ બનાવી લો.અને થોડા શીંગ દાણા તળી લો.વઘાર માટે શીંગ તેલ લઇ તેમાં જીરું તતડાવી મરી ઉમેરો.મીઠો લીમડો ઉમેરી બટાકા સાંતળી લો.
- 3
હવે તેમાં શીંગદાણાનો ભૂકો અને સાબુદાણા ઉમેરી,લાલ મરચું ચપટી હળદર, મીઠું, ખાંડ અને લીંબુ ઉમેરી દાડમ અને ફરાળી ચેવડા સાથે સર્વ કરો.
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#Farali Khichdi Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
-
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
-
સાબુદાણા ખીચડી(SPICY SABUDANA KHICHDI RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૧૦#વિકમીલ૧ પોસ્ટ ૬ Mamta Khatwani -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RB9#Week 9#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
Ye Kahaaaa Aa Gayi Mai Yunhi Ekadasi karte karte... દર અગિયારસે સાંજનું ફીક્ષ મેનું સાબુદાણા ની ખીચડી.... Ketki Dave -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15291867
ટિપ્પણીઓ (4)