રેડ વેલવેટ મગ કેક (Red Velvet Mug Cake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 8 ટે. સ્પૂન મેંદો
  2. 2 ટે. સ્પૂન કોકો પાઉડર
  3. 4 ટે. સ્પૂન પાઉડર શુગર
  4. 1/2 ટી. સ્પૂન બેકિંગ પાઉડર
  5. ચપટીમીઠું
  6. 5 ટે. સ્પૂન બટર
  7. 6 ટે. સ્પૂન દુધ
  8. 1/2 ટી સ્પૂનવેનિલા એસેન્સ
  9. 1/2 ટી સ્પૂનવીનેગર
  10. 1/4 ટી. સ્પૂન રેડ ફૂડ કલર
  11. ટુકડાચોકલેટ ના
  12. વેનિલા આઈસ્ક્રીમ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મગ માં બધા ડાય વસ્તુ ને ચાળી ને લઈ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બટર અને દૂધ નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં વિનેગર અને વેનિલા એસેન્સ નાખી મિક્સ કરી રેડ ફૂડ કલર નાખી મિક્સ કરી લો. તેમાં ચોકલેટ ના ટુકડા મૂકો.

  4. 4

    હવે મગ ને 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી ઠંડુ થાય એટલે આઇસક્રીમ મૂકી તમારે તમારી મનપસંદ થી ગાર્નિશ કરી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes