પિસ્તાચીઓ ટ્રેસ લેચે કેક (Pistachio Tres Leche Cake Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
પિસ્તાચીઓ ટ્રેસ લેચે કેક (Pistachio Tres Leche Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૈંદા માં સાકર બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખી મિક્સ કરી લેશું પછી તેમાં તેલ અને દૂધ મિક્સ કરીશું
- 2
હવે તેમાં પિસ્તા નું ફીલિંગ (ના હોયતો પિસ્તા પાઉડર 4tbsp)ઉંમેરી બધું સરસ મિક્સ કરી બોલ માં નાખી બેક કરીશું
- 3
માઇક્રોવેવ માં 2મિનિટ માટે બેક કરી ને તેને ઠંડુ થવા દેશું પછી કાંટા ચમચી થી તેમાં કાણા કરી લેશું
- 4
હવે એક બોલ માં દૂધ કન્ડેન્સસ મિલ્ક અને લીલો કલર મિક્સ કરીશું
- 5
કેક ને દૂધ થી શોક કરીશું પછી વહપિંગ ક્રીમ થી ફીલ કરી પિસ્તા ની કતરણ તથા ગુલાબ ની સૂકી પાંદડી થી સજાવીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
એગલેસ્ કેસર કેક (Eggless Kesar Cake Recipe In Gujarati)
નો એસેન્સ અને નો કલર મારી મમમ્મી ની favourite Vaibhavi Solanki -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
-
-
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
-
-
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
ચોકોલાવા કેક (Chocolava Cake Recipe In Gujarati)
એક વાર ઘરે જરૂર તી બનાવો...બોવ જ ટેસ્ટી લાગે છે..See the below link... For video.https://youtu.be/r2QiAZUXmLg Mishty's Kitchen -
ચોકોલેટ ડચ કેક (Chocolate Dutch Cake Recipe In Gujarati)
#Virajવિરાજ નાયક ની રેસીપી ફોલો કરીછે Neepa Shah -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
ડોલ કેક (Doll Cake Recipe In Gujarati)
#CRમારી દીકરી ના જન્મ દિવસ પર ચોકલેટ ઓરેન્જ કેક બનાવી. મે કોકોનટ તેલ વાપરયુ તમે બટર અથવા સનફ્લાવર તેલ પણ વાપરી શકો છો. Avani Suba -
-
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#worldBakingDay#cake#bakingrecipe#cookpadindia#cookpadgujarati#rasmalaicake#lovebaking#bake#withoutovenરસમલાઇ કેક તહેવારો અથવા કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરવા માટે એક મનોરંજક ફ્યુઝન ડેઝર્ટ છે જે કેકના રૂપમાં ભારતીય મીઠાઈ રસમલાઇના સ્વાદને જોડે છે અને તેને સંપૂર્ણપણે સંગીન બનાવે છે.ઇંડા મુક્ત, બનાવવા માટે સરળ અને સ્વાદિષ્ટ. Mamta Pandya -
-
ટુટીફ્રુટી કેક(Tutti frutti cake recipe in Gujarati)
#GA4#Week22નાના હોય કે મોટા બધા ફ્રૂટ કેક પસંદ કરે છે. હું આજે આપની સાથે ટુટીફ્રુટી કેક ની રેસીપી શેયર કરુ છું. બહુ મર્યાદિત સામગ્રી માં આ કેક બને છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોકક્સ બનાવજો... Jigna Vaghela -
-
-
-
-
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મગ કેક (Mug Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia*બેકિંગ રેસિપિ*કોઈપણ પ્રકારની કેક સામાન્ય રીતે માઇક્રોવેવ ઓવનમાં બનાવવામાં આવે છે. મગ કેક પણ કેકનો જ એક પ્રકાર છે, જેને માઈક્રોપ્રૂફ મગમાં બનાવવામાં આવે છે.આ એક બેકિંગ રેસિપિ હોય તેની સામગ્રીનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. વડી, મગ કેક એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15324651
ટિપ્પણીઓ (15)