મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)

પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે કૂકરમાં તેલ અને બટર ઉમેરી એમાં ખડા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી સમારેલા ટામેટા ઉમેરો 2 થી 3 મિનિટ સુધી થવા દો.
- 2
🔶 હવે સમારેલી ડુંગળી અને બાકીની સામગ્રી ઉમેરી 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકણ બંધ કરી મધ્યમ તાપે 2 સીટી વગાડી ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે એની પેસ્ટ બનાવી લો.
🔶 આ દરમિયાન એક પેનમાં પાણીમાં મિક્સ વેજીટેબલ ઉમેરી 5 થી 7 મિનિટ સુધી કુક કરી લો. - 3
હવે એક પેનમાં તેલ અને બટર ઉમેરી કેપ્સિકમના ટુકડા 2 થી 3 મિનિટ સુધી સાંતળો અને કાઢી લો.
હવે તમાલપત્ર ઉમેરો અને તૈયાર ગ્રેવી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો. - 4
🔶હવે કુક કરેલા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને 5 મિનિટ સુધી ઢાંકીને થવા દો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
🔶હવે ગરમ કરેલ કોલસો એક ડીશ માં મૂકી ઉપર ઘી રેડી દો અને ઢાંકીને 5 મિનિટ મૂકી રાખો. - 5
હવે તૈયાર સબ્જી એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને તાજી મલાઈ ઉમેરીને ઓનીયન તંદૂરી રોટી, પાપડ અને સલાડ સાથે સર્વ કરી શકો.
- 6
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજ પનીર સબ્જી (Veg Paneer Sabji Recipe In Gujarati)
જીજ્ઞાબેન સાથે ઝૂમ લાઈવ રેડ ગ્રેવી premix બનાવ્યું હતું બહુ મસ્ત બન્યું હતું એમાંથી મે આ સબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે. Falguni Shah -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Urmi Desai -
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
વેજ બિરયાની ઇન કૂકર (Veg Biryani in Cooker Recipe in Gujarati)
#goldenapron_3 #week_22 #Cereal#વિકમીલ૧#માઇઇબુક #પોસ્ટ_૬બિરયાની બનાવતા પહેલા એની સામગ્રી, એના મેકીંગ સ્ટેપસ જોઈને જ મારી તો ધીરજ ખૂટી જાય એટલે જ હું જ્યારે પણ બિરયાની બનાવવી હોય હું હંમેશા કૂકરમાં જ બનાવી દઉ છું.પહેલા પરફેક્ટ ન બનતી હતી. કોઈક વાર પાણી વધારે/ ઓછું પડે કે વેજીટેબલસ વધુ ચડી જાય અથવા ચોખાના દાણો છૂટા ન પડે. પણ હવે કૂકરમાં ઓછા સમયમાં એકદમ પરફેક્ટ બને છે. Urmi Desai -
વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
#SN3#AWADH#NAWABI#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SABJI#DINNER#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI#BW અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujaratiકઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે. Riddhi Dholakia -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8#Coopadgujrati#CookpadIndiaVeg kolhapuri મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
-
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
પંજાબી સ્પાઈસી ગ્રેવી (સ્ટોરેજ રેસિપી)
#ઇબુક#Day-૩૧ફ્રેન્ડ્સ , પંજાબી સબ્જી ની સ્પાઈસી ગ્રેવી સ્ટોરેજ કરી ને સમય ની બચત કરી શકાય છે તેમજ અચાનક કોઈ મહેમાન આવી જાય તો આ રીતે સ્ટોર કરેલી ગ્રેવી માંથી કોઈપણ પંજાબી સ્પાઈસી સબ્જી બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
#GA4#Week1આ એક એવી ગ્રેવી છે જેમાંથી આપડે પંજાબી સબ્જી બનાવી શકીએ છીએ . જો ગ્રેવી બનાવેલી હોય તો ફટાફટ સબ્જી બનાવી સકાય. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકાય છે.ગ્રેવી ને 15 દિવસ કે મહિના સુધી ડીપ ફ્રિજ માં સ્ટોર કરી સકાય છે. chandani morbiya -
મિક્સ વેજ ની દલીયા ખીચડી (Mix Veg Daliya khichdi recipe in Gujarati)
#FAM#daliya khichdiમિક્સ વેજ ની હેલ્ધી દલીયા ખીચડી દેખાવમાં પણ સરસ લાગે છે અને તેનો સ્વાદ ની તો વાત જ ન કરો . આ દલીયા ખીચડી ડાયાબિટીસ અને જેને વેટ ઓછું કરવું હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખીચડી ખાવાથી જલ્દી પચી જાય છે તેથી વડીલો માટે પણ ખૂબ ફાયદાકારક છે. Jayshree Doshi -
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)
#EB#Tindoraસામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે. Urmi Desai -
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
મિક્સ વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)
આ એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી શાક છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તેથી અવારનવાર બનતું રહે છે. Kunjal Sompura -
-
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
#EB#Week11#Shahipaneer#RC3#red#paneer#Punjabi#CookpadIndia#COOKPADGUJRATI પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે. Shweta Shah -
-
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (4)