બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય

બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપબાજરા નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલ માં લોટ લો તેમાં મીઠું ઉમેરો અને ધીમે ધીમે પાણી ઉમેરો અને કઠણ લોટ બાંધી લો

  2. 2

    લોટ માંથી નાનો ભાખરી જેવો લુવો લો અને તેમાં જરુર મુજબ પાણી છાંટી કુણવતા જવો આ રીતે નરમ બનાવો અને કોરો લોટ લઈ તેમાં રગદોળી હાથેથી થપાવી રોટલો બનાવી લો

  3. 3

    લોઢી કે તાવડી ગરમ કરી તેમા રોટલા ને સેકવા મુકો અને બીજી તરફ પાણી લગાવી દો જરા જરા પ્રિન્ટ થાય એટલે તેને ફેરવી લો અને બીજી તરફ સેકી લો અને ફેરવી ફરી થી એક વાર સેકી લો.આ રિતે રોટલા બનાવો

  4. 4

    બનેલા રોટલા માં જરૂર મુજબ ઘી લગાવો અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes