રાંધવાની સૂચનાઓ
- 1
બેસન અને અડદ ના લોટ ને મિક્સ કરી લેવાના, તવી પર મીઠું શેકી લેવાના હવે તપેલી મા પાણી ગરમ કરી ને ગૈસ બંદ કરી દેવી અને શેકેલા મીઠું અને 2ચમચી ઘી ઊમેરી ને લોટ મા નાખી લોટ સેમી કઠણ બાન્ધી લેવુ
- 2
લોટ ને મસળી, ટીપી ને,ખેચી ને સોફટ સ્મુધ બનાવી ને લુઆ પાડી ને ગોળ પૂરી વણી લેવી.
- 3
ગૈસ પર કઢાઈ મા તેલ ગરમ કરવા મુકવુ પૂરી ને વચચે કાપા પાડી ને તળી લેવી અને ઉપર સંચર મીઠું -મરચુ નાખી ને મુકતા જવાનુ,ઠંડુ થાય ડબ્બા મા મુકી દેવા, ને સર્વ કરો..
Similar Recipes
-
-
-
-
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MRCઆ ચોળાફળી ઈન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદ માં ખૂબજ ટેસ્ટી લાગે છે. વરસાદ ની સીઝનમાં ખાવા ની ખૂબ મજા આવે છે. Kajal Sodha -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ૧આયા મે ચોળાફળી બનાવી છે જે દિવાળી માટે નાસ્તા માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી Saroj Shah -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
-
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR #cookpadgujarati #cookpadindia #farsan #Diwali #Diwalisnacks. Bela Doshi -
ચોળાફળી (cholafali Recipe in gujarati)
#કૂકબુકદિવાળી આવે ને ચોળાફળી ના બને એવું બને?આમ તો ચોળાફળી ગમે ત્યારે ખાતાજ હોઈએ છીએ પણ દિવાળી પર ચોળાફળી ખાવા ની મજા જ કંઈક અલગ છે. ચોળાફળી ના લોટ ને ટીપવા માં ખુબજ મહેનત પડે છે પણ અહીં મેં ટીપયાં વિના ચોળાફળી બનાવી છે . તમે પણ બનાવજો. Manisha Kanzariya -
-
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2દિવાળી આવે એટલે સૌથી પહેલા નાસ્તા યાદ આવે.અને એમાં પણ ચોળાફળી એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#ST#chat recipe#ઇન્દોર ના સ્ટ્રીટફુડ#ઇન્દોર ના રાજવાડા ની સ્પેશીયલ કચોડી ચૉટ..#SF Saroj Shah -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક#cookpadindiaદિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી. Kiran Jataniya -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#વિન્ટર સ્પેશીયલ#મેથી ભાજી Saroj Shah -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653732
ટિપ્પણીઓ (6)