તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ તુવેરના દાણા
  2. નાના રીંગણ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ચપટીહીંગ
  6. ૧ ટી સ્પૂન ધાણજીરુ
  7. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  8. ૨ ટેબલ સ્પૂનખાંડ
  9. ધાણા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રીંગણ સમારો દાણા અને રીંગણ પાણી નાખી ધોઈ નાખો

  2. 2

    કુકર માં તેલ મૂકી તેમાં રાઈ નાખો પછી તેમાં હિંગ હળદર અને લાલ મરચું પાઉડર નાખી દાણા અને રીંગણ નાખો થોડું પાણી નાખી મીઠું નાખી હલાવો કુકર ની ૩ સિટી થવા દો

  3. 3

    પછી તેમાં ખાંડ ધાણાજીરું,ગરમ મસાલો નાખો

  4. 4

    છેલે તેમાં લીલા ધાણા નાખી હલાવો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes