રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરવા મૂકી ગુંદર ને બરાબર તળી લો. ત્યાર બાદ ગુંદર ને એક વાસણમાં કાઢી ખાડી લો.
- 2
હવે બીજું 2 ટીસ્પૂન ઘી મૂકી ગરમ કરી ઘઉં નો કકરો લોટ અને અડદ નો લોટ શેકી એક વાસણમાં કાઢી લો. ત્યાર બાદ ચણા નો કકરો લોટ શેકી બીજા લોટ જોડે મિક્સ કરી લો.
- 3
હવે પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ગોળ ઓગળી જાય ગેસ બંધ કરી બધા લોટ, મેથી પાઉડર, સૂંઠ, કાટલું પાઉડર, ગંઠોડા પાઉડર, ડાયફુટ, એલચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ એક ડિશ માં ઘી લગાવી મેથી પાક ને બરાબર પાથરી દો. ઢરી જાય એટલે ચકતા પાડી એર ટાઈટ ડબ્બામાં ભરી દો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15855218
ટિપ્પણીઓ (3)