મીન્ટ લેમનેડ (Mint Lemonade Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મીન્ટ લેમનેડ (Mint Lemonade Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનાના પાન ધોઈને ખાંડણીમાં ક્રશ કરી લો. પછી આ ફુદીનાના રસને ગ્લાસ માં રેડી જરૂર મુજબ પાણી અને બુરુ તથા સંચળ નાંખી હલાવો.
- 2
હવે લીંબુ નો રસ, મરી અને બરફનાં ટુકડા ઉમેરો તથા ૨-૩ ફુદીનાના પાન નાંખી ગ્લાસ ને લીંબુ ની ચીર થી ગાર્નિશ કરી તરત જ સોડા રેડી ઝડપથી હલાવી સર્વ કરો.
Similar Recipes
-
મિન્ટ બ્લૂ લગુન મોકટેલ (Mint Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ઠંડક આપતું ડ્રીંક..🌞🏖️ Dr. Pushpa Dixit -
વોટરમેલન કુલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SF@Noopur_221082 inspired me for this recipe.ચીલ્ડ વોટર મેલન કુલર આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. Do try friends💃 Dr. Pushpa Dixit -
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
વોટર મેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
#SF@cook_10984 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED
#cookpadindia#cookpadgujaratiગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ Ketki Dave -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જશ્રીનાથજી જાવ ત્યારે કુલ્હડમાં મળતી ફુદીના ચા આજે બનાવી છે.જો પ્યોર ફુદીનાનો ફ્લેવર જોઈએ તો ચા મસાલો, આદુ કે ઈલાયચી ન નાંખવા. ફુદીના ચા નો આનંદ માણો. ☕ Dr. Pushpa Dixit -
ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે Amita Soni -
ડીટોક્સ ડ્રીંક (Detox Drink Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@poonamsingh inspired me for this.સવારે ખાલી પેટે પીવાથી ખૂબ જ લાભ થાય છે. વધુ બનાવી રાખો તો આખો દિવસ તરસ લાગે ત્યારે પી શકાય. ડીટોક્સ ડ્રીંક પીવાથી શરીરમાંથી બધો કચરો સાફ થાય અને નિરોગી રહી શકાય. Dr. Pushpa Dixit -
મીન્ટ લેમન્ડો(mint lemonda recipe in Gujarati)
મીન્ટ લેમન્ડો આમ તો ઉનાળાની સીઝનમાં બનાવવામાં આવે છે જે શરીરને ઠંડક આપે છે અને ગરમી સામે રક્ષણ આપે છે ફુદીનો તથા લીંબુ થી બનાવવામાં આવે છે Sonal Shah -
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#SFગરમીમાં આશીર્વાદ રૂપ સાકર ટેટી.. મસ્ત, મીઠી, મજેદાર ટેટીનો જ્યુસ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
લાઇમ એન્ડ મીન્ટ રિફ્રેશર (Lime Mint Refresher Recipe In Gujarati)
#SFઠંડાં ઠંડા કુલ કુલ..ગરમી માં તાજગી આપે અને માઈન્ડ ફ્રેશ થઈ જાય એવુંશરબત.. Sangita Vyas -
ગ્રીન ગ્રેપ્સ ગ્લોરી (Green Grapes Glory Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jigisha_16 inspired me for this grapes juice. Dr. Pushpa Dixit -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@FalguniShah_40 inspired me. Thanks❤ઉનાળામાં ઠંડક અને તાજગી આપતું શરબત..દરેકનાં ઘરમાં દાદી-નાનીનાં સમયથી બનતું શરબત.બધાને ભાવતું અને મનમોહક શરબત. કોઈ પણ મહેમાન આવે ત્યારે ઝડપથી બનતું શરબત. ઉનાળામાં પરીક્ષા સમયમાં સાથે લઈ જવાતું શરબત.🌞🏖️ Dr. Pushpa Dixit -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત#cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SFગરમીનો રામબાણ ઈલાજ..લૂ ન લાગે..ટેસ્ટી અને હેલ્ધી ડ્રીંક 🌞🏖️ Dr. Pushpa Dixit -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
મીન્ટ લેમનેડ
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹 Sangita Vyas -
મીન્ટ લીંબુ નો મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
#GA4# Week 17ફ્રેશમીન્ટ લીંબુ ફુદીના નો મોઇતો Bina Talati -
મીન્ટ લેમોનેડ શરબત (Mint Lemonade Recipe In Gujarati)
#goldenapron3#week16#મિન્ટ લેમોનેડ શરબત Neepa Chatwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16109316
ટિપ્પણીઓ (5)