ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)

ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.
આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે.
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.
આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ને ધોઈ અને સમારી લેવા. લસણ ને ફોલી લેવું.
- 2
મિક્સર જારમાં ટામેટાં લસણ મીઠું લાલ મરચું પાઉડર ગોળ અને થોડું પાણી નાખી ને ક્રશ કરી લો.
- 3
એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ને તૈયાર કરેલી ચટણી ની પેસ્ટ નાખી દેવી. અને ૨/૩ મીનીટ સુધી સતત હલાવતા રહેવું.
- 4
ધીમા તાપે ૪/૫ મીનીટ સુધી થવા દેવું.થોડી વારમા જ તેમાંથી તેલ છૂટું પડવા લાગશે.તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવો. અને છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.
- 5
ચટણી ને ઠંડી થવા દેવી. ઠંડી થઈ જાય પછી કાચની બોટલમાં ભરી લેવી અને ફ્રીઝ માં મૂકી દેવી. સરવીગ બાઉલમાં કાઢી સર્વ કરવી.
તો તૈયાર છે
ટામેટાં અને લસણની ચટણી
Similar Recipes
-
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#SFR આંબલી ની અવેજી માં ટામેટાં નો ખુબ સારો ઉપયોગ કરી શકાય છે.ટામેટાં ની ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
કોકોનટ ચટણી(Coconut Chutney recipe in Gujarati)
#GA4 #Week4 #chutneyમેં કોકોનટ અને લસણની ડ્રાય ચટણી બનાવી છે. આ ચટણી પંદર દિવસ સુધી સારી રહે છે. Nita Mavani -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકોઈપણ જાતના વાપરી શકાય તેવી લસણની ચટણી Unnati Desai -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
લસણની ચટણી ઘી માં સાંતળી ને બનાવવા થી તે ગરમ નથી પડતી. એકદમ નવી રીત થી બનાવી છે. ફિજ માં એક અઠવાડિયા સુધી રાખી શકાય તમે ઘી ના વઘાર માં જીરું પણ નાખી શકો છો. આને દહીં પણ. દહીં ગેસ બંધ કરી ને નાખવું. અહીં મેં દહીં નો ઉપયોગ નથી કર્યો. Tanha Thakkar -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ભજીયા,ઢોકળા,કે કોઈ પણ ફરસાણ સાથે બનાવી શકાય છે.જેનાથી વાનગી નો સ્વાદ ડબલ થઇ જાય છે. Varsha Dave -
કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે. Nilam patel -
ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રેશ લાલ મરચાં & લસણની ચટણી Ketki Dave -
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
ચિલી કર્ડ ચટણી(Chilli Curd Chutney recipe in Gujarati)
#GA4#Week13Chilleઆ એક જૂની પારંપારિક ચટણી છે.મે ચટણી ને પારંપારિક રીતે ખલ માં વાટી ને બનાવી છે.તમે મિક્સર નો ઉપયોગ કરી શકો.મિશ્રણ થોડું કરકરૂ રાખવું.થેપલા,પૂરી,પરોઠા સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
લાલ મરચાની ચટણી
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં ફ્રેશ લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. અથાણાંની રેસીપી મેં થોડા દિવસ પહેલા પોસ્ટ કરી હતી તો આજે ચટણી બનાવીએ. આ ચટણી સ્વાદમાં ખાટી મીઠી બને છે અને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી સૂકા મરચા ની બને છે અને ઘણાં દીવસ સુધી સારી રહે છે આ ચટણી નો ઉપયોગ બધી જ રેસિપી માં કરી શકાય છે Darshna Rajpara -
-
ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે. Sachi Sanket Naik -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1ભાખરી સાથે ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે ખીચડી માં ઘી ને ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
રાજસ્થાની ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#Week4 #GA4#રાજસ્થાની ટામેટાં ની ચટણીમે ગોલ્ડન એપરન માટે બનાવી છે તીખી સર રાજસ્થાની ચટણી આશા છે આપને પણ ગમશે. H S Panchal -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
લસણની સૂકી ચટણી (lasan ni suki Chutney recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૦મુંબઈ ના ફેમસ વડાપાઉં અને એનાથી પણ વધુ લોકપ્રિય એવી એની સૂકી ચટણી. આમ તો એ કહેવાય છે વડાપાઉં ચટણી પણ એની મજા તમે ભાખરી,રોટલી,આલુ પરાઠા,બાજરીનો રોટલો વગેરે સાથે પણ માણી શકો છો. મારી દીકરીને તો કઈ ના હોય ને તો મસાલાવાળી જીરા મીઠાની ભાખરી અને આ ચટણી આપી દો એટલે ભયો ભયો!!! Khyati's Kitchen -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
-
કાચી કેરીની ચટણી (Raw mango chutney recipe in Gujarati)
#goldenapron3. #week4. #chatani આજે મે કાચી કેરીની ચટણી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આજે જ ત્રી કરો આ ચટણી Sudha B Savani
More Recipes
ટિપ્પણીઓ