કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#KR

શેર કરો

ઘટકો

  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. અચાર મસાલો જરૂર મુજબ
  3. 1 ટેબલ સ્પૂનહળદર
  4. 2 ટેબલ સ્પૂનવાટેલું આખું મીઠું
  5. 500મિ.લી સીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાજાપુરી કેરી ના પીસ ને ધોઈ ને કોરા કરી લેવા. પછી તેને એક બાઉલમાં લઇ તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ઢાંકી ને 24 કલાક રહેવા દો અને થોડી થોડી વારે ઉછાળતા રહેવું.

  2. 2

    પછી તેને ખાટાં પાણી માંથી કાઢી ને કપડાં પર મુકી 5-6 કલાક માટે સુકવવા.

  3. 3

    એક તપેલી માં સીંગતેલ ને ધુમાડો નીકળે ત્યા સુધી ગરમ કરી પછી તેને ઠરવા દેવું.

  4. 4

    પછી તેને તૈયાર કરેલા અચાર મસાલા માં મિક્સ કાચ ની બોટલ માં ભરી ઉપર સીંગતેલ ડુબાડુબ ઉમેરી બોટલ બંધ કરી લેવી.

  5. 5

    તો તૈયાર છે કેરી નું ખાટું અથાણું.

  6. 6

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes