દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Hema Masalia @hema_04579
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છાલ ઉતારી ખમણી લો ત્યારબાદ જણાવેલા બધા જ મસાલા ઉમેરી લોટ ઉમેરી તૈયાર કરી લો અને મુઠીયા તૈયાર કરી લો.
- 2
હવે ઢોકળીયામાં પાણી ગરમ મૂકી ઉપર ડીશ મૂકી તેમાં તૈયાર કરેલા બધા જ વાટા ગોઠવી 20 થી 25 મિનિટ માટે તેને સ્ટીમ કરી લો.
- 3
તૈયાર કરેલ વાટા ઠરે એટલે તેના પીસ બનાવી એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ હિંગ સફેદ તલ લીલા મરચા નો વઘાર મૂકી મુઠીયા તેમાં વઘારીલો અને ગરમાગરમ મુઠીયા લાલ લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
મલ્ટિગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
દૂધીના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)
#MDC#cookpadindia# Cookpadgujaratiદૂધીના મૂઠિયા Ketki Dave -
-
દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastએક નવી જ રીતથી દુધી ના મુઠીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દૂધીને મિક્સરમાં પીસી લીધી. જેનાથી મુઠીયા એકદમ સોફ્ટ બન્યા. અને તેલનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. Neeru Thakkar -
-
મેથી ના દુધી ના મુઠીયા (Methi Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
વર્મીસેલી ગોલ્ડન કોઇન સેન્ડવિચ (Vermicelli Golden Coin Sandwich Recipe In Gujarati)
#jainrecipe#cjm#cookpadindia#cookpadgujarati#myowncreationકુકપેડ ગ્રુપમાં જોડાયા બાદ મારી સેકન્ડ રેસિપી Hema Masalia -
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe Neelam Patel -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516381
ટિપ્પણીઓ (6)