મહોબ્બત કા શરબત

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસઠંડુ દુધ
  2. 1 કપતરબુચ ના નાના પીસ
  3. અડધી ચમચી સુકા દેશી ગુલાબ ની પાંદડી
  4. 4 ચમચીરોઝ સીરપ
  5. 3-4બરફ ની કયુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ સીરપ ગુલાબ ની પાંદડી તરબુચ ના પીસ લઇ લો

  2. 2
  3. 3

    એક બાઉલ મા દુધ લઇ તેમા સીરપ ગુલાબ ની પાંદડી બરફ ની કયુબ ઉમેરી સારી રીતે મીકસ કરી લો

  4. 4

    એક ગ્લાસ મા રેડી ઠંડુ ઠંડુ સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes