ઓળો પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ રીંગણા
  2. ૧/૨ કપ ડુંગળી
  3. ૧/૪ કપ લસણ
  4. ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
  5. ૧ ટેબલસ્પૂન મરચું
  6. ૧ ટેબલસ્પૂન હળદર
  7. ૧ ટેબલસ્પૂન ધાણા જીરું
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ
  10. કોથમીર
  11. ૧/૨ કપ ટામેટ
  12. ૧ કપ ઘઉં નો લોટ
  13. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં મોણ નાખી લોટ બાંધી લેવો.
    હવે તેની નાના લુવા બનાવી નાની રોટલી વણવી.
    હવે તેમાં રીંગણ ના ઓડા નુ સ્ટફિંગ ભરી નાના
    લુવા બનાવો.

  2. 2

    હવે તેને હળવા હાથે વણી લો.
    અને તવી પર ઘી થી આગળ પાછળ સેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Soni
Khushbu Soni @cook_17749147
પર

ટિપ્પણીઓ

Similar Recipes