મોહન થાળ

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#૨૦૧૯
#મનપસંદ
સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ.

મોહન થાળ

#૨૦૧૯
#મનપસંદ
સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2  વ્યક્તિ
  1. 200 ગ્રામચણા નો કકરો લોટ
  2. 180 ગ્રામઘી
  3. 1/2વાટકી દૂધ
  4. 7,8એલચી,1/2જાય ફળ
  5. 200 ગ્રામખાંડ ચાસણી માટે
  6. પાણી ખાંડ ડૂબે એટલું
  7. ચપટીપીળો કલર
  8. 9, બદામ નંગ
  9. 8,9નંગ પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નો લોટ માં ઘી અને ગરમ દૂધ કરી ધાબો નાખો. પછી 20 મિનિટ માટે રેસ્ટ આપો. લોટ ને એટલે એ સારી રીતેસેટ થઈ જાય.અને ઢાંકી ને રાખો.

  2. 2

    ત્યાં સુધીમાં બદામ,કાજુ,પિસ્તા ને કટ કરી નાખો.એલાયચી ને ખાંડી, જાય ફળ ને પણ સાથે ખાંડો.. એલિયાચી ની છાલ સાથે જ.ખાંડણી માં ખાંડો..પછી લોટ ને ચારણી માં લઇ ને ચાળી લો.

  3. 3

    સોરી નેટવર્ક વિક હોવાથી પગલું છુટ્ટી ગયું છે.

  4. 4

    પછી પેન માં ઘી અને ચાળેલો લોટ નાખીને સેકો. ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી.લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ ઘી અને લોટ અલગ થશે. અને લોટ હલકો છુટ્ટો પડશે. જયારે સેકી તયારે દૂધ નાખતા જવાનું.

  5. 5

    પછી શેકાઈ ને લોટ ને ગેસ પર થી ઉતારી ને બીજી પેન માં ખાંડ ડૂબે એટલું પાણી અને ખાંડ નાંખો. એલા યચી નો ભૂકો,અને જાયફળ પણ ચાસણી માં નાખી દો. પછી 1,1/2 તાર ની ચાસણી કરી લોટ માં મિક્સ કરો. થોડો ચપટી જેટલો કલર પાણી માં મિક્સ કરી નાખો. ચાસણી માં જેથી બરાબર મિક્ષ થઈ જાય.પછી થાળી માં ઘી લગાવી ને ચાસણી વાળો લોટ પાથરો.અને બદામ,પિસ્તા ની કતરણ નાખી ચોસલા પાડો.અને ઠંડુ પડે એટલે મોહનથાળ ડિશ માં સર્વ કરો.

  6. 6

    મોહનથાળ આપનો તૈયાર છે.. ખાવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes