રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ માં હળદર ધાણાજીરુ મીઠું થોડું તેલ નાખી થેપલા જેવો લોટ બાંધો તુવેરની દાળને બાફી તેને ક્રશ કરી તેલ મૂકી રાય તમાલપત્ર ડુંગળી લસણ નાખી વધારો હવે દાળ ઉપડે પછી થેપલા ના રોટલો વણી તેના કટકા કરી દાળમાં નાખો દાળમાં અડધુ લીંબુ બે ચમચી ગોળ નાખો થોડું ઉકાળો તેમાં સિંગદાણા નાખો ઉપરથી ઘી પણ રેઢો દાળ થોકડી પાંચ મિનિટ પછી રેડી છે તેને સર્વ કરો ઉપર ડુંગળી નાખીને
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પોટલી દાળઢોકળી
#કાંદાલસણ#એપ્રિલહેલો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી ખૂબ જલદી થઈ જાય તેવી વાનગી છે. પાછો ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. દાળ ઢોકળી બનાવવાની ઘણી બધી રીતો છે કોઈ છે ઢોકળીને તળી લેતા હોય તો કોઈ છે એ આવી રીતે પોટલી બનાવીને પોટલી બનાવતા હોય. તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળઢોકળી
#એનિવર્સરી#મૈનકોર્સદાળ ઢોકળી આપણા ગુજરાતીઓ માટે મેઈન કોર્સ જ કહેવાય.. ખાટી મીઠી તીખી દાળ ઢોકળી જોઈ ને જ મોઢા મા પાણી આવી જાય.. પણ જો એ દાળ ઢોકળી જોવા મા પણ એટલી જ આકર્ષક જોય અને ઉપરથી પૌષ્ટિક પણ હોય તો તો મઝા જ મઝા..ચાલો બનાવીએ ચીઝ સ્ટફડ હરિયાળી દાળ ઢોકળી.... Khyati Dhaval Chauhan -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11316460
ટિપ્પણીઓ