રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદુને ખમણી લો ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી તેમાં ગુંદર ને તળી લો ગુંદર ને એક બાઉલમાં કાઢી લો ત્યારબાદ તે ઘી માં આદુને સાંતળો
- 2
ત્યારબાદ તેમાં કોપરાનું ખમણ તથા કાજુ બદામ નો પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં ગોળ મિક્સ કરો સરસ રીતે હલાવી લો
- 3
હવે તૈયાર થયેલા આદું પાક માં ગંઠોડા પાવડર મિક્સ કરો ત્યારબાદ તેમાં થી આદુ પાક માં થી બોલ બનાવી લો અને તેને કોપરા ના છીણ થી ગાર્નિશ કરો
- 4
તો તૈયાર છે શિયાળામાં ખવાય તેવો આદું પાક
Similar Recipes
-
-
-
-
-
-
મેથી પાક
#ઇબુક૧#૧૬#મેથીપાક મેથી દાણા ખાવા ના ઘણા ફાયદા છે એની પ્રકૃતિ ગરમ છે શિયાળામાં મેથીપાક ખાવા થી ઘણા ફાયદા છે એ પણ ગોળ નો બનાવીએ તો વધારે સારું છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મેથી પાક(Methi pak Recipe in Gujarati)
#MW1#post-1મેથી મા આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે. શિયાળામાં બહુ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દી માટે બહુ જ લાભદાયી છે. Avani Suba -
-
-
-
ગુંદર પાક (gundar Pak recipe in gujarati)
#GA4#Week9#Mithaiદિવાળી માં કાજુ કતરી, મોહનથાળ, ચોકલેટ, પેંડા, ઘુઘરા, વગેરે મીઠાઈ દરેક ઘરમાં બને જ પણ આ વખતે જરા કોરોના નો આતંક છે..તો મીઠાઈ ખાતા ડર લાગે છે.. એક છીંક આવે તો પણ બધા શંકા થી જુવે.. જુઓ હમણાં વાતાવરણમાં માં થોડી ઠંડી આવી છે..તો મારા ઘરે આવનાર મહેમાન માટે મેં બનાવ્યો ગુંદર પાક . હેલ્થ માટે બેસ્ટ..અને કમરના દુખાવામાં રાહત મળે..જે લગભગ આપણને દરેક લેડીઝ ને.જરૂર છે..તો મારી આ હેલ્થી ડીશ.. ગુંદર પાક.. Sunita Vaghela -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
-
-
-
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
-
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
-
-
-
-
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11511823
ટિપ્પણીઓ