રાંધવાની સૂચનાઓ
- 1
આદુને સરસ ચોખ્ખા પાણી થી ધોઈ છાલ ઉતારી ખમણી લો એક વાસણમાં ઘી લઇ તેમાં આદુ નું છીણ નાખો તેને સાંતળી લો પાંચ મિનિટ સાંતળી તેમાં ગોળ નાખો થોડીવાર માટે ચમચો હલાવતા રહો અને ગેસ બંધ કરી સૂકા કોપરાનું છીણ ડ્રાયફ્રૂટ અને થોડુંક ઘી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખજુર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#cooksnap chellange #My favourite Authorરેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી બેન સરસ રેસીપી શેર કરવા બદલ બેન Rita Gajjar -
-
-
-
-
-
-
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
-
ગોળ ના લાડુ(gol na ladu recipe in gujarati)
મારા husband ને આ લાડુ ખૂબ જ ભાવે છે. અને અમારા દેસાઈ ની રાંધણ છઠ્ઠ પણ આવી છે તો મેં આ લાડુ બનાવ્યા.. Panky Desai -
-
-
સુખડી પાક (sukhdi pak recipe in Gujarati)
#goldenapron3#week23#pak(pazal word)#માઇઇબુક#post19Date27-6-2020#વિકમીલ2#sweet#post5 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગોળનો સીંગ પાક(gol no sing paak in Gujarati)
#cookpadindia#cookpadgujગુજરાતમાં મહુડીની પ્રખ્યાત વાનગી. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11806137
ટિપ્પણીઓ