રાંધવાની સૂચનાઓ
- 1
પાપડી વાલોળ ને એક બાજુ થી ખોલી ને આખી રાખો
- 2
વાલોળ ભરવા માટે મસલો તૈયાર કરશું જેમાં બટેટાનું ખમણ કરી તેમાં આદુ, મરચાં,લસણ ની પેસ્ટ, બધાજ સૂકા મસાલા, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો, અને બધી જ વાલોળ આ મસાલા થી ભરી લો, અને જાળીવાળી ડિશ માં વાલોળ રાખી સ્ટીમર માં 20 મિનિટ સુધી સ્ટીમ કરો
- 3
સ્ટિમ વાલોળ માં વઘાર માટે, એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી, ટામેટા ની પેસ્ટ ઉમેરી બધાજ ડ્રાય મસાલા ઉમેરસુ તેમાં સતાલય ને તેલ ઉપર આવે એટલે ભરેલી વાલોળ ઉમેરી હળેવે હાથે મિકસ કરશું અને 2 મિનિટ ચડવા દઈશું, ભરેલી પાપડી વાલોળ નું શાક તૈયાર છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#વિક ૪ #WK4# મસાલા બોક્ષ#ધાણાજીરુ#મીઠુ Rita Gajjar -
-
-
-
-
ટિંડા નું શાક (Tinda Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadGujarati ટિંડા (મેહા) નું શાક Payal Bhatt -
-
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવટામેટા નું શાક
#ઇબુક૧# ૧#શિયાળા માં રોટલા હોય કે પરાઠા ગમે તેની સાથે મજા પડે એવું ઓલ ટાઈમ હિટ શાક Ushma Malkan -
-
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
-
પાપડી માં મેથીનાં મુઠીયાં નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે પહેલા મેથી ની ભાજી યાદ આવે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ થાય. મે પાપડી માં મેથીનાં મુઠીયા નું રસાવાળુ શાક બનાવ્યું છે. મેથીનાં મુઠીયા બનાવવા માટે મલ્ટી ગ્રેઇન લોટ નો ઉપયોગ કર્યો છે.સાથે લીલું લસણ ખૂબ સરસ લાગે છે. ખૂબ હેલ્ધી ડીશ બને છે. Bhavna Desai -
-
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11537450
ટિપ્પણીઓ