વેજ લોલીપોપ

nakum manisha
nakum manisha @cook_21243770

#DK

શેર કરો

ઘટકો

5 થી 6 વ્યક્તિ
  1. 250gm બાફેલા બટાકા
  2. 250gm છીણેલી કોબી
  3. 50gm છીણેલું ફ્લાવર
  4. 1 ટી સ્પૂનલાલ મરચું
  5. 1 ટી સ્પૂનઆંબોડીયા નો ભૂકો
  6. નાનો ટુકડો આદુ
  7. 10લીલા મરચા
  8. 10કળી લસણ
  9. 4 ટેબલ સ્પૂનકોથમીર
  10. 5 ટેબલસ્પૂનપુદીનો
  11. 4બ્રેડ
  12. ગરમ મસાલો
  13. લાલ કલર
  14. આઈસ્ક્રીમ સ્ટિક
  15. મેંદો
  16. બ્રેડક્ર્મસ
  17. એલ્યુમિનિયમ ફોઈલ
  18. તેલ
  19. નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા કોબી,ફ્લાવર, બેગ કરી એમ મીઠું ને આંબોડીયા નો ભૂકો નાખો

  2. 2

    આદુ, મરચા ને લસણ ની પેસ્ટ કરી એમા નાખો, કોથમીર પુદીનો પણ નાખો

  3. 3

    બ્રેડ ની કિનારી કાઢી એને મશીન માં ભૂકો કરી એમા નાખો. એમ ગરમ મસાલો ને લાલ કલર નાખો.

  4. 4

    પેટીસ જેવું કરી એમાં આઈસ્ક્રીમ ની સ્ટિક લગાવો.લોલીપોપ જેવો આકાર આપો

  5. 5

    મીઠું ને પાણી નાખેલી મેંદાની પેસ્ટ માં ને સૂકા બ્રેડક્ર્મસ માં રગદોળી તળી લેવી.

  6. 6

    પીરસતી વખતે સ્ટિક પર એલ્યુમિનિયમ ની ફોઈલ લગાવી જેથી તેલ હાથ પર ચોંટે નહીં. સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nakum manisha
nakum manisha @cook_21243770
પર

ટિપ્પણીઓ

Similar Recipes