રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી ને એક બાઉલમાં લઈને તેમાં દહીં તેમજ ૧ વાટકી પાણી ઉમેરી અને ઢોકળાનો બેટર તૈયાર કરો તેમાં આદુ-મરચાની પેસ્ટ તથા મીઠું ઉમેરો
- 2
હવે આબેટર ને એક કલાક સુધી ઢાંકીને એક જગ્યાએ રાખી દો
- 3
હવે આ બેટર માંથી ત્રણ સરખા ભાગ કરી અને ત્રણ બાઉલમાં ઉમેરો
- 4
હવે એક બાઉલમાં બટર માં ટામેટા ની પેસ્ટ અને બેટર મિક્સ કરી તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી સાજીના ફૂલ ઉમેરી એકદમ જોરથી હલાવી એક થાળીમાં તેલ લગાવી તેને આપણે જેમ ઢોકળા બનાવી છે તે રીતે થાળીમાં પાથરો
- 5
આ થાળીને એક મોટી પેનમાં પાણી ઉમેરીને ઉપર થાળી ઢાંકીને રાખો
- 6
હવે પાંચ મિનિટ પછી બીજા વાડકામાં જે સફેદ બેટર છે તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ ઉમેરીને અને બેટર તૈયાર કરો તેને થાળીમાં ઉમેરેલા ઓરેન્જ બટરની ઉપર ઉમેરો
- 7
ફરીથી ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ ત્રીજા બાઉલ વાળા બેટર માં પાલકની પેસ્ટ મીઠું તેમજ સાજીના ફૂલ ઉમેરી હળવે હાથે હલાવી અને ફરીથી થાળી વાળા બેટર માં ઉમેરો
- 8
હવે મધ્યમ તાપે 20 મીનીટ સુધી ઢોકળા તૈયાર થવા દો ત્યારબાદ ઢાંકણ ખોલીને ઢોકળા ની થાળીને ઠંડી પડે ત્યારે ચોરસ ટુકડા કરી લો
- 9
ત્યારબાદ વઘારીયા માં તેલ ઉમેરી તેમાં રાઈ જીરુ લીમડો તલ તેમજ લીલા મરચા ઉમેરી અને વઘાર થાય ત્યારે તેને ઢોકળા ઉપર છાંટી દો
- 10
હવે તેના ઉપર ગાર્નિશીંગ માટે સૂકું કોપરું તેમજ કોથમીરને ઉમેરો અને લીલી ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પાત્રા(Palak Patra recipe in Gujarati)
#FFC5#week5#palak_patra#farasan#dinner#CookpadIndia#COOKPADGUJRATI#kachi_Keri#Jain#easy_method પાત્રાએ ગુજરાતનું એક પ્રખ્યાત ફરસાણ છે. જે અળવીના પાન તથા પાલકના પાન બંનેમાંથી તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે પાત્ર બનાવવામાં તેની મુખ્ય પદ્ધતિ કે, જેમાં દરેક પાંદડા ઉપર તૈયાર કરેલું ખીરું લગાવી તેનું બીડું વાળવામાં આવે છે જેમાં ખૂબ જ સમય લાગે છે પરંતુ મેં અહીં એક અલગ પદ્ધતિથી પાત્ર તૈયાર કર્યા છે જેમાં પાંદડાની ચોપડવાની ઝંઝટ રહેતી નથી, તે છતાં પણ તે બન્યા પછી ચોપડી ને બીડું વાળીને બનાવ્યા હોય તેવા જ દેખાય છે. આ પદ્ધતિથી બનાવવાથી ઓછા સમયમાં સરસ રીતે પાત્ર તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ પદ્ધતિથી પદ્ધતિ ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
-
-
-
-
-
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
ચોખા ના લોટ નું ખીચું
#માસ્ટરક્લાસ#પોસ્ટ2ખીચું એટલે ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી. અને જો ઉપર સંભારીયો મસાલો નાખેલો હોય તો તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. khushi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ