રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ લો.ત્યારબાદ તેમાં રાય.જીરૂ.લીમડા નો વઘાર કરો.પછી તેમાં બાફેલા બટેટા નો વઘાર કરો. પછી એક બાઉલમાં પૌવા ધોઈને પલાળો.પછી તેમાં પાણી નિતારી તેમાં મસાલો કરો.નિમક.મરચું પાવડર.હળદર. ગરમ મસાલો.ખાંડ.લીંબુનો રસ.ટમેટા આ બધું એડ કરી પૌવા માં મિક્સ કરી પછી વધારેલ બટેટા ની પેનમાં આ એડ કરી સરખી રીતે મિક્સ કરી ધીમી આંચે ત્રણથી ચાર મિનિટ કુક થવા દો.લાસ્ટ માં ઉપરથી કોથમીર અને કાચી કેરી થી ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરો.તો રેડી છે બટેટા પૌવા.
- 2
કવીક પૌવાની રેસીપી......કુકરમાં તેલ મૂકી રાઈ. જીરૂ મૂકી.લીમડો એડ કરી બટેટુ વઘારી તેમાં નિમક હળદર ઉમેરી બે ચમચી પાણી એડ કરી એક સીટી વગાડી ને કુક કરી લો.પછી કુકર ઠંડુ થાય એટલે પલાળેલા મસાલા કરેલા પૌવા એડ કરી.મિક્સ કરો અને થોડીવાર કુક થવા દો.પછી ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોનો કો બિસ્કીટ પકોડા
મેં આ રેસિપીમાં પકોડા નું નવું વર્ઝન આપવાની ટ્રાય કરી છે અને મોનોકોટો બિસ્કીટ ની સાથે દાબેલી નું સ્ટફિંગ એડ કરી અને મોનોકોટો બિસ્કીટ પકોડા બનાવ્યા છે.# street food Jayna Rajdev -
આલુ રાઇસ બોલ
#goldenapron3# વીક 11# પોટેટોમે આ રેસિપી લેફ્ટ અવર રાઈસ માં બોઇલ આલુ મીક્સ કરી .આલુ રાઇસ બોલ બનાવયા છે. જે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Jayna Rajdev -
-
-
-
-
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
-
-
ગ્રેપ્સ સ્ટોબેરી જયુસ
#એનિવર્સરી#વીક 1#જયુસમેં આ કોન્ટેસ્ટમાં વેલકમ ડ્રીંક માં ગ્રેપ્સ સ્ટ્રોબેરી જ્યુસ બનાવ્યું છે. Jayna Rajdev -
-
-
-
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
આલુ પૌવા ટીક્કી
#goldenapron3#week11#potato#poha#lockdownહાય ફ્રેન્ડ્સ હમણાં lockdown ચાલી રહ્યું છે તો આજે હું તમારી સાથે શેર કરું છુ જલ્દીથી બની જાય તેવી રેસીપી જે ઘરમાં જ અવેલેબલ સામગ્રીથી બની જાય છે જે નાના બાળકોને પણ ખુબ જ પ્રિય છે તો ચાલો ટ્રાય કરીએ યમ્મી આલુ પૌવા ટિક્કી.. Mayuri Unadkat -
ટામેટા પૌવા સલાડ
#શિયાળાશિયાળા માં ટમેટા ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને સાથે સાથે તેના ફાયદા પણ ખૂબ જ છે ટમેટા એક એવું ફળ છે જેના વગર બધી રસોઈ અધૂરી છે..ટામેટાને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલું પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટા પણ ખાઇ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઇ જાય છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી.ટમેટા લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.તેમાં બીટા કેરોટીન અને આઈકોપીનની માત્રા ખૂબ મોટી માત્રામાં હોય છે. ટામેટાના આ ગુણોને લીધે જ ઠંડીમાં તેને સલાડના રૂપમાં સેવન કરવું જોઈએ. તો ચાલો આપણે પણ બનાવીએ ટમેટા નું સલાડ. Mayuri Unadkat -
-
-
-
-
-
-
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ