શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઘઉ નો કર્કરો લોટ
  2. 300 ગ્રામગોળ
  3. 50 ગ્રામરવો
  4. 50 ગ્રામવેસણ
  5. 60-70 ગ્રામદરેલિ ખાંડ
  6. 6-7 નંગએલચી
  7. 1 નંગજાયફળ
  8. તળવા માટે તેમજ મોણ માટે તેલ
  9. 400 ગ્રામઘી
  10. 10 ગ્રામખસખસ
  11. 50 ગ્રામકાજુ ના ટૂકડા
  12. 50 ગ્રામબદામ ના ટૂકડા
  13. 1 ગ્લાસગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉનો લોટ,વેસણ અને રવો સાથે ચાળવો.સરખુ મિક્સ કરવું.

  2. 2

    તેમાં તેલ નુ મોણ ઉમેરવું ત્યાર બાદ થોડુ થોડુ ગરમ પાણી ઉમેરવુ અને પિંડિયા રેડી કરવા.

  3. 3

    મિડિયમ તાપે તેલ થઈ જાય એટલે તેમાં પીંડીયા આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.તેનો હાથે ટુકડા કરી ત્યાર બાદ મિક્સર માં કર્કરો ભૂકો કરવો.ચાળવુ.

  4. 4

    તેમા એલચી અને જાયફળ નો ભૂકો તેમજ દરેલી ખાંડ ઉમેરવા.થોડુ ઘી ગરમ મુકી તેમાં ગોળ ઉમેરી ચાસણિ કરવી.ચાસણી ને ઉમેરી મિક્સ કરવું.

  5. 5

    કાજુ અને બદાંમ ના ટુકડા ઉમેરી નાના નાના લાડુ બનાવા.તેના પર ખસખસ લગાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes