અજમા વાળી રાબ

Yatri Parekh
Yatri Parekh @cook_20076230

અજમા વાળી રાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીઘઉંનો લોટ
  2. 4 ચમચીઘી
  3. અડધો વાટકો ગોળ
  4. 1 ચમચીઝીણું ટોપરાનું ખમણ
  5. 1 ચમચીઅજમો
  6. 1 ચમચીસૂંઠ પાઉડર
  7. તજ અને લવિંગ બે બે
  8. 1 ચમચીકણી ગુંદ
  9. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગોળ માં પાણી નાંખી અને ગેસ પર તપેલુ ગરમ કરવા મૂકો ગોળ ઓગળી જાય એટલે ગરણી થી પાણીને ગાળી લેવું

  2. 2

    હવે ગેસ ઉપર લો યુ મૂકવું તેની અંદર ઘી મૂકવું ત્યારબાદ તેમાં ગુંદરને તળી લેવું ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લેવું

  3. 3

    હવે વધેલા ઘીની અંદર ઘઉંનો લોટ નાખી અને ગોલ્ડન બ્રાઉન શેકી લેવો ત્યારબાદ તેની અંદર અજમાં તજ લવિંગ સૂંઠ પાવડર બધુ ઉમેરી દેવું

  4. 4

    ત્યારબાદ તેની અંદર ગોળનું પાણી ઉમેરવું થોડું ઊ ક ડી જાય પછી તેની અંદર ટોપરાનું ખમણ નાખવું પછી થોડું ગરમ થાય પછી ઉતારી લેવું ને સર્વિંગ બાઉલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yatri Parekh
Yatri Parekh @cook_20076230
પર

ટિપ્પણીઓ

Similar Recipes