બ્લેક કોફી (Black coffee in gujrati)

khushi
khushi @cook_21610909

#ટીકોફી અહીં મેં કોફીનો ઉપયોગ કરીને બ્લેક કોફી બનાવી છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે.

બ્લેક કોફી (Black coffee in gujrati)

#ટીકોફી અહીં મેં કોફીનો ઉપયોગ કરીને બ્લેક કોફી બનાવી છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીકોફી
  2. અડધી ચમચી જીરૂ
  3. મરી પાવડર જરૂર મુજબ
  4. બે-ત્રણ પત્તા ફુદીનાના
  5. નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી લો.હવે જીરું,મરી પાવડર,આદુ અને ફુદીનો લઈ લો.ત્યારબાદ કોફી લઈ લો.

  2. 2

    હવે તપેલી નું પાણી ઉકળે ત્યારે તેમાં જીરું નાખો.પછી તેમાં આદુ છીણી ને નાખો.ત્યારબાદ ફુદીનો નાખો.

  3. 3

    હવે તેમાં મરી પાવડર નાખો.ત્યારબાદ કોફી નાખો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે તપેલીને ઢાંકીને તેને 5 મીનિટ સુધી ઠંડું પડવા દો.ત્યારબાદ તેમાં એક ચમચી મધ નાખો અને બરાબર મિક્સ કરો.તો તૈયાર છે બ્લેક કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khushi
khushi @cook_21610909
પર

Similar Recipes