રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને ટમેટા સમારી લો. એક તપેલીમાં તેલ મૂકો તેમાં હિંગ અને ટમેટાં નાખો.
- 2
પછી થોડીવાર રહીને સમારેલા બટેટા નાખીનેપછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને ધાણાજીરું નાખી ને મિક્સ કરો.પછી તેમાં થોડું પાણી નાખી રેહવા દો.
- 3
હવે તૈયાર છે બટેટા નું શાક.તે સવિગ પ્લેટમાં લઈને સવૅ કરો.
Top Search in
Similar Recipes
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna શિયાળો એટલે ભરપૂર લીલાં વટાણા ની સીઝન.વીટામીન પ્રોટીનનો સંગ્રહ.સીઝન હોય બધા જ ઘરોમાં વટાણાની નીત-નવી વાનગીઓ બનાવાય અને ખવાય.એમાં દરેક શાકમાં થોડા-ઝાઝા પ્રમાણમાં વટાણા તો ઉમેરાઈ જ.તો ચાલો બનાવીશું લીલાં વટાણા સાથે બટાકા મીકસ કરી શાક.જે સૌને પસંદ હોય છે. Smitaben R dave -
-
-
-
-
-
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટેટા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
-
ભરેલા રીંગણ બટેટા નું શાક
#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 23આ શાક ઘરે મહેમાન આવે ત્યારે જરૂરથી બનાવી શકાય . અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nirali Dudhat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12342308
ટિપ્પણીઓ