ચીઝ પીઝા

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વયકિત
  1. વાટકો ઘઉં નો લોટ
  2. ૧ ચમચીડા્ય ઈસટ
  3. ૨,૩ ચમચી દૂઘ
  4. મોણમાટે બટર, તેલ
  5. ચપટીમીઠું
  6. ચપટીખાંડ
  7. ૨,૩ ચમચી પીઝા સોસ
  8. ૫, ૬ ચમચી મ
  9. સલાઈસ ચીઝ
  10. ૧ ચમચીહબॅસ
  11. ૧/૨ ચમચીમરી પાઉડર
  12. ૧/૨ ચમચીચીલી ફલેકસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા લોટ ને ચારી ને તેમા ૫ મિનિટ ગરમ દૂધ મા પલાળેલુ ઈસટ ઉમેરવુ. પછી તેમા મીઠું ને ખાંડ એડ કરીને જરૂર મુજબ પાણી થી પોચો લોટ બાંઘવો.

  2. 2

    પછી તેને મસળી ને રાઉન્ડ સેપ કરી ને ૧ કલાક રેસટ આપવો.હવે તે ફૂલાઈ જાસે પછી તેલ કે બટર લગાવી ને પાછો મસળવો. પછી તેના રોટલા તૈયાર કરી ને કાટાં ચમચી થી કાણા કરી ને ઓવન મા કોનવેકશન મોડ મા ૧૫ મિનિટ સુધી બેક કરવુ વચે ફેરવવુ.

  3. 3

    પછી તેના પર બટર ને પીઝા સોસ લગાવવો. ને ચીઝ સ્પેડ કરવુ. પછી તેના પર મોઝરેલા ચીઝ નાખી ને મરી પાઉડર ને મીઠું ને ઓરેગાનો નાખી ને ૫ મિનિટ બેક કરી ને માથે ચીઝ સ્લાઈસ મુકી સવॅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

Similar Recipes