આચારી મસાલા ભાખરી(aachari masala bhakhari Recipe in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
#રોટીસ
#goldenapron3
#week18
#aachar
ગુજરાતી ઓ સવાર ના નાસ્તા મા અને રાતના ભોજન મા ભાખરી પસંદ કરતા હોય છે.આજે મે તેમા થોડા મસાલા નાખી બનાવાની કોશિષ કરી છે.અને ક્રસ્પી સ્વાદીષ્ટ ભાખરી ચા સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે છે.
આચારી મસાલા ભાખરી(aachari masala bhakhari Recipe in Gujarati)
#રોટીસ
#goldenapron3
#week18
#aachar
ગુજરાતી ઓ સવાર ના નાસ્તા મા અને રાતના ભોજન મા ભાખરી પસંદ કરતા હોય છે.આજે મે તેમા થોડા મસાલા નાખી બનાવાની કોશિષ કરી છે.અને ક્રસ્પી સ્વાદીષ્ટ ભાખરી ચા સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું,મરચું, હળદર,લાલમરચુ, તેલ નાખી મીક્સ કરી લોટ બાન્ધો રેસ્ટ કરો.
- 2
પછી કેળવી લુવા કરી નાની ભાખરી બનાવી લો.
- 3
પછી તવી પર ક્રીસ્પી શેકી લો.ઉપર થી ઘી લગાવો.
- 4
તૈયાર છે ક્રીસ્પી આચારી ભાખરી,ચા,મરચાં કોફી સાથે.
Similar Recipes
-
આચારી મીની મસાલા ખાખરા
#ઇબુક૧#૧#નાસ્તોફટાફટ બની જતો હેલ્ધી નાસ્તો, દિવસ ની શરૂઆત, સૌથી મહત્વપૂર્ણ પાર્ટ કહી શકાય, આખી રાત નો ફાસ્ટ સવાર ના નાસ્તા થી બ્રેક થાય એટલે બ્રેક ફાસ્ટ. Nilam Piyush Hariyani -
ઘસેલી ભાખરી
#ઇબુક૧#૨૨ગુજરાતી સવાર અને રાત ના ભોજન મા ભાખરી પસંદ કરે.ભાખરી ક્રીસ્પી હોય તો વધારે સારી લાગે. તેને કપડા અથવા ડટા થી પ્રેસ કરી કડક કરવા મા આવે એટલે તેને ઘસેલી ભાખરી કહે વાય. Nilam Piyush Hariyani -
સેન્ડવીચ
#ઇબુક૧#૪૦#સ્ટફ્ડસેન્ડવીચ જનરલી નાસ્તા મા બધા ને બનતી જ હોય.અહી મે બટાકા અને થોડા શાકભાજી નાખી બનાવી છે.મારા બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે. Nilam Piyush Hariyani -
આચારી ટીન્ડોરા
#goldenapron3#week5#sabji#ફિટવિથકુકપેડ#પોસ્ટ1નોરમલી આપણે ટીન્ડોરા નુ શાક બનાવતા હોયે છીએ. પણ મે એમા આચારી મસાલો ઉમેરી ને થોડું અલગ કર્યું છે. Nilam Piyush Hariyani -
-
આચારી ભાખરી(aachari bhakhri in Gujarati)
અત્યારે કેરીના રસ સાથે આ અાચારી ભાખરી ખાવાની મજા જ અલગ. એક ગળ્યું અને એક તીખું. એકદમ બેસ્ટ કોમ્બિનેશન.#વિકમીલ૧#spicy Shreya Desai -
આચારી મીકસ વેજ (Achari mix veg Recipe in gujarati)
#goldenapron3#week18Puzzle word _aacharઆ શાક અવેલેબલ શાકભાજી થી બનાવ્યુ છે પણ તેમા ફ્લાવર,ફણસી,રીન્ગણ, વટાણા,,,, ઘણું ઊમેરી શકાય Nilam Piyush Hariyani -
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
આચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી (Aachari Grill Paneer Aachari Bhakhri Recipe In Gujarati)
#EB #Week4 #આચાર_મસાલા#AachariGrilledPaneer #AachariBhakriઆચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveઆ રેસીપી પંજાબી - ગુજરાતી નાં કોમ્બીનેશન થી બનાવી છે.પંજાબી ગ્રેવી અને ગુજરાતી અથાણાં નો સંભાર થી આ ડીશ તૈયાર કરી છે. ગુજરાતી ભાખરી સાથે ખાવાની મજા કંઇક અલગ જ આવે છે... Manisha Sampat -
મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)
ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે.... Meet Delvadiya -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
આચારી ભાખરી
#ડિનર#સ્ટારભાખરી એ સાંજ ના ભોજન નું મહત્વ નું અંગ છે. મહત્તમ ગુજરાતી ઘર માં અઠવાડિયા માં એક વાર તો ભાખરી બનતી જ હોય. આજે મેં તેને થોડી અલગ રીતે બનાવી છે. Deepa Rupani -
ખમણ
#ઇબુક૧#૪૨ગુજરાતી ઓ ના ધર મા ખમણ ,ઢોકળા, પાત્રા,ખાન્ડવી, અવારનવાર બનતા જ હોય છે. Nilam Piyush Hariyani -
મિક્સ ઈન્સ્ટન્ટ અથાણું
#ઇબુક૧#૧૭અથાણું ફટાફટ બની જાય છે સ્વાદ મા ટેસ્ટી અને એક વીક સુધી ફ્રીજ મા સ્ટોર થાય છે. Nilam Piyush Hariyani -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
સવારના ગરમ ગરમ ચા સાથે એકદમ તીખી ભાખરી ખાવામાં આખો દિવસ સુધરી સરસ જાય. અને આ ભાખરી ગઈ સાથે પણ ખુબ જ સરસ લાગે છે જેમને તીખો ચટપટો ખાવાનો શોખ હોય એના માટે આ બેસ્ટ નાસ્તો છે. આ ભાખરી ત્રણ ચાર દિવસ આસાનીથી રહી શકે છે. જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ સરસ સોલ્યુશન છે તમે લઈ જઈ શકો છો અને આ બાળકોને પણ ખુબ જ ભાવે છે.અને હમણાં અથાણાની સીઝન ચાલતી અચાર મસાલો તો બધાના ઘરમાં હોય જ તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરી માં કરો અને ભાખરી નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. રેગ્યુલર ભાખરી સાદી સિમ્પલ ખાઈ ને તો આપણે થાકી ગયા હશો તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરીમા ટ્રાય કરજો જરૂરથી ભાવશે.#EB#week4 Khushboo Vora -
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
સેઝવાન મસાલા ડોસા વીથ સામ્ભર એન્ડ પીનટ ચટણી
#લોકડાઉન#goldenapron3#week11ડોસા મા આજકાલ ઘણી વરાયટી જોવા મળે છે .ચટણી, ડોસા પેપર,કે સ્ટફિંગ,.. બધા મા કંઈ ને કંઈ નવું કરવા ની લોકો ટ્રાય કરતા રહે છે.આઉટર લૅયર મા ટોમેટો, પાલક ની પેસ્ટ થી રેડ ,ગ્રીન કરવા મા આવે છે.તો સ્ટફિંગ મા જીની ડોસા, નૂડલ્સ,મૈસુર મસાલા, પનીર,પીઝા,,, અને ઘણુ,અને ચટણી મા પણ કોકોનટ ,ચટણી, શીનગદાણાની,ટમેટો ની,...મે અહી થોડી શાકભાજી અને પોટેટો નુ ફીલિંગ કરયુ છે ,શીનગદાણાની ચટણી શીનગદાણાની બનાવી છે.. Nilam Piyush Hariyani -
કાલન કરી(કાચા કેળા નુ શાક)
#goldenapron2#વીક13#કેરલા#પોસ્ટ13કેરલા મા સદ્યા,ઓનમ અને વિશુ જેવા તહેવાર મા, આ કરી બને છે.કેરલા મા કેળા નો અને કોકોનટ નો ભરપુર ઉપયોગ થાય છે.જેમકે અવીયલ,પછડી,થીયલ,પોરીયલ,,...મે પણ કોકોનટ ક્રીમ નો અહી ઉપયોગ કર્યો છે.અને રાઈસ સાથે સર્વ થાય છે Nilam Piyush Hariyani -
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
આચારી મસાલા ઢોકળા (Aachari Masala Dhokla Recipe In Gujarati)
#SDસમર ડિનર રેસીપી ચેલેન્જઢોકળા ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે...વીક માં એક વાર તો બનતા જ હોય...ઉપર આચારી મસાલો સ્પ્રિંકલ કરીને પછી સ્ટીમ કરવાથી અતિ સ્વાદિષ્ટ બને છે... Sudha Banjara Vasani -
ડોસા વીથ રસમ એન્ડ ચટણી
#goldenapron2#વીક15#કર્નાટકકર્નાટક એ સાઉથ ઈન્ડિયા નુ એક સ્ટેટ છે જ્યાં રાગી,રાઈસ,નો ઉપયોગ વધારે થાય છે.અને ઈડલી ઢોસા વધારે ચાલે છે સવાર નાસ્તા માટે. જનરલી સામ્ભાર સાથે ઢોસા બનતા હોય છે પણ રસમ સાથે ષણ એટલા જ ટે્સ્ટી લાગે છે .રસમ.ઝડપ થી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Nilam Piyush Hariyani -
મસાલા ભાખરી(Masala Bhakhari Recipe In Gujarati)
સવારના નાસ્તા માટે ઘઉં અને બાજરી ના મિક્સ લોટ ની મસાલા ભાખરી અને દહીં મોજ આવી ગઈ Jyotika Joshi -
-
મેથી બાજરા મસાલા ભાખરી (Methi Bajara Masala Bhakhari recipe in Gujarati)
#FFC2#Week2#BiscuitBhakhari#methi#bajari#crispy#healthy#traditional#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ વધુ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. અહીં મેં બાજરી અને મેથીનો ઉપયોગ કરીને ક્રિસ્પી બિસ્કીટ ભાખરી તૈયાર કરી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ જ ગુણકારી છે અને તેને તમે વધુ દિવસ સુધી સાચવી પણ શકો છો આથી જ્યારે ટ્રાવેલિંગ માટે બહાર જતા હોઈએ ત્યારે આવી ભાખરી બનાવીને સાથે લીધી હોય તો ખૂબ સારું પડે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાત, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાડકા ની સમસ્યા, વજન ઘટાડવા માટે, પ્રસૂતિ દરમિયાન વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત શિયાળામાં મળતી તાજી લીલી મેથી ની ભાજી પણ ખૂબ જ ગુણકારી છે જે પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ Shweta Shah -
આલુ પાલક વીથ પરાઠા એન્ડ કર્ડ રાઈસ
#ડીનરહંમેશા પાલક સાથે પનીર નુ કોમ્બિનેશન આપણે બનાવતા હોય છે.પણ હંમેશા બધા ને કંઈક નવું વધારે પસંદ આવે છે અને એ પણ પાછુ સરળ ,ઘર માથી મળતી સામગ્રી થી બનતી વાનગી ઓ વધારે પસંદ આવે છે બધા ને,મે પનીર ને બદલે આલુ વાપર્યું છે.પનીર ની જેમ આલુ ફ્રાય કરી ને લીધો છે. Nilam Piyush Hariyani -
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)
#GA4#week12#besanબેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે . Nilam Piyush Hariyani -
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
પનીર આચારી(paneer aachari recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterઆચાર(અથાણું) સૌ ને પસંદ હોય છે અ થાણા ની સુગંધ તેમાં વપરાતા મસાલા ના કારણે હોય છે.ખાસ કરી ને શિયાળા મા તીખું મરી મસાલા વાળું બધા જ લોકો ખાવા નું પસંદ કરતા હોય છે.પનીર ની સબ્જી તો બહુ બધી બને છે પણ પનીર આચરી માં પનીર ની સાથે સાથે અથાણાં નો ટેસ્ટ પણ મળે છે રાત્રે ડિનર માં કે બપોરે લંચ માં પરોઠા કે નાં જોડે મળી જાય તો મજા પડી જાય. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12633893
ટિપ્પણીઓ (2)