મેંગો આઇસક્રીમ (mango ice cream recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123
શેર કરો

ઘટકો

  1. 3 નંગકેરી
  2. 2 ચમચીખાંડ
  3. 3 ચમચીમલાઈ
  4. 1/2વાટકિ દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરિ ને છોલિ ને રેડિ કરવિ.કેરી ના ટુકડા કરવા.મિકસર જાર મા લઈ ખાન્ડ અને દુધ ઉમેરવા.

  2. 2

    બ્લેન્ડ કરવુ.ડબા મા ભરિ ફ્રીજર મા મૂકવુ.

  3. 3

    5 કલાક પછિ ફરિ મિકસર જાર મા લઈ મલાઈ એડ કરિ બ્લેન્ડ કરવુ.ફરિ ડબામા ભરી 7 કલાક ફ્રીજર મા મુકવુ.

  4. 4

    રેડિ છે મસ્ત મેંગો આઇસક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes