તીખી મિક્સ દાલ ફ્રાય (spicy mix daal fry recipe in gujarati)

Falguni Solanki @cook_20625423
તીખી મિક્સ દાલ ફ્રાય (spicy mix daal fry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ દાળ ને ૩ થી ૪ કલાક પલાળી રાખવી. ત્યાર પછી તેને પાંચ-છ વખત ધોઈને તેના ફોતરા કાઢી નાખવા.
- 2
ત્યાર પછી તેમાં સુધારેલ ડુંગળી, સુધારેલ ટમેટૂ, સુધારેલું એક લીલુ મરચું, અને આદુ ખમણી ને નાખવું, ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરી તેમાં લસણ વાટી ચટણી નાખવી.
- 3
પછી તેને કુકરમાં તેલ નાખી હિંગ અને રાઈ મુકવા અને મિક્સ દાળ કૂકરમાં નાખવી, કુકર બંધ કરી તેની ત્રણથી ચાર સીટી વગાડવી.
- 4
તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી spicy mix dal fry જેને આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. મિક્સ દાળ જે સ્વાસ્થયવર્ધક માટે પૌષ્ટિક ગણાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)
#Goldenappron3#week25#keyword:satvik Dharti Kalpesh Pandya -
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
-
-
-
-
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#RC1દાલફ્રાય એ સૌની માનીતી ડીશ છે. ઢાબા ઉપર તો આવી ડિમાન્ડ વધારે હોય છે.મે નૈવેદ્ય મા પણ ધરાવી શકાય એવી ડુંગળી લસણ વગર મિક્સ દાલફ્રાય બનાવી છે. Gauri Sathe -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
-
-
-
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
-
-
-
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)
#Trend2 આ રેસિપી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ ફ્રાય Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810197
ટિપ્પણીઓ