બદામ શેક

Saloni Dave
Saloni Dave @cook_21006051

#goldenapron3 week22

બદામ શેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3 week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭-૮ નંગ બદામ,
  2. ૫૦૦ લીટર દુધ,
  3. ૧ ચમચીકસટરડ પાઉડર,
  4. ૧ ચમચીમિલકમેઈડ પાઉડર,
  5. ૧ કપખાંડ,
  6. કાજુ સમારેલા,
  7. પીસતા સમારેલા,
  8. બદામ સમારેલી,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ કરીને બદામ ના નંગ તેમા નાંખી દો અને એક ઉભળો અાવવા દો. ઢંડી થાય એટલે પીસી ને ભુકો બનાવી લો.પીસો એ પહેલાં બદામ ના ફોતરાં ઊતારી લો.

  2. 2

    એક બાઉલમાં કસટરડ પાઉડર અને મિલકમેઈડ પાઉડર મિક્સ કરીને ઢંડુ દુધ ઉમેરો અને ઘોળ તૈયાર કરી લો.

  3. 3

    ગેસ પર દુઘ ગરમ કરીને ઉકાળી લો. પછી તેમાં ખાંડ નાખીને ૩ મીનીટ ઉકળવા દો. પછી બદામ નો બનાવેલો ભુકો ઉમેરો અને ૩ મીનીટ ઘીમાં ગેસે ઉકાળો.

  4. 4

    પછી એમા પાઉડર નુ બનાવેલુ ધોળ ઊમેરી ૨ મીનીટ ઉકળવા દો અને પછી કાજુ બદામ અને પિસતા ના કટકા ઊમેરો અને ૨ મીનીટ ઉકળવા દો.

  5. 5

    ઢંડુ થવા દો ૮-૯ કલાક સુધી પછી ગ્લાસ મા ભરી ઉપર કાજુ બદામ અને પિસ્તા ના કટકા નાખો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes