અર્મંડ ઓટ્સ કૂકીઝ(oats cookies in gujarati)

Kashmira Mohta @cook_19830435
#Goldenapron3
#week22
#almonds,oats
#almonds oats cookies
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘી અને ખાંડ લઈ તેને ફીણી લો પછી તેમાં ઓટ્સ મેદો અને સોડા નાખી મિક્સ કરી દો પછી તેમાં બદામ ની કતરણ અને ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જરૂર પડે તો થોડું દૂધ નાખી કુકી નો લોટ બાંધી લો લોટ ને અડધો કલાક માટે ફરીજ માં રાખો
- 2
લોટ ને ફ્રિજ માંથી લઈ તેની કૂકી બનાવી લો પછી તેને ગ્રીસ કરેલી ડિશ માં લઇ ને ગેસ પર ધીમા તાપે 40 મિનીટ માટે બેક કરો તો તૈયાર છે અલ્મંડ ઓટ્સ કૂકીઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ કૂકીઝ વિથ ચોકોચિપ્સ (Oats Cookies With Choco chips Recipe In Gujarati)
#GA4#Week7#Oats Bindiya Prajapati -
-
ઓટ્સ ની ખીર ::: (Oats ni Kheer recipe in Gujarati)
#goldenapron3 #week22 #oats #almond Vidhya Halvawala -
-
-
-
-
-
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
ઓટ્સ કોકોનટ કૂકીસ (Oats Coconut Cookies Recipe In Gujarati)
કુકીસ મૈંદા માંથી બને.... પણ મે હેલ્થી flour સાથે બનાવી છે Deepal -
ઓટ્સ આમન્ડ કૂકીસ (Oats Almond Cookies Recipe In Gujarati)
ઓટ્સ એટલે ડાયેટ ફૂડ એવો સામાન્ય ખ્યાલ છે. એ સાચું પણ છે એ સ્વાસ્થ્ય માટે સારું છે વળી કૅલરી પણ ઓછી. ઓટ્સ થી પેટ પણ જલ્દી ભરાય અને સારા પ્રમાણ માં ફાઇબર્સ મળે છે. વળી ઘણી રેસિપિસ એનો ઉપયોગ કરી બનાવી શકાય છે. મેં આજે ઓટ્સ ના કૂકીસ બનાવ્યા છે. #GA4 #Week7 Jyoti Joshi -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4#week12Key word: cookies#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
ઓટ્સ & પીનટ બટર સરપ્રાઈઝ કેક (Oats Peanuts Butter surprize Cake Recipe In Gujarati)
#GA4#Week7#Oats Santosh Vyas -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક #પોસ્ટ14 Nilam Chotaliya -
-
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
હની એન ઓટ્સ કુકીઝ (Honey Oats Cookies Recipe in Gujarati)
આ એક સ્વાદિષ્ટ કુકીઝ રેસીપી છે જેમાં નટ્સ અને ઓટ્સ નો સારા પ્રમાણ માં ઉપયોગ કરી ને બનાવા માં આવેલ છે બાળકો ને પણ પસંદ પડે તેવા ટેસ્ટી કુકીઝ છે#GA4#week7 Bhavini Kotak -
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12952106
ટિપ્પણીઓ