રસ-મલાઈ(Ras_Malai)

#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત..
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત..
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરી લીંબુ ના ફૂલ ની સાથે પાણી ઉમેરી ફાડી લો
- 2
પનીર છુટુ પડે એટલે 3વાર ઠંડા પાણી થી ધોઈ લો
- 3
આવું કરવા થી કુકિંગ પ્રોસેસ અટકી જશે અને પનીર સોફ્ટ થશે
- 4
હવે પનીર ને પાણી નિતારી એક કપડાં માં 30 મિનિટ માટે બાંધી લો
- 5
બધું પાણી નીકળે એટલે પનીર ને હાથે થી મસળી લો
- 6
હવે ખાંડ માં પાણી ઉમેરી ખાંડ ઓગલેટયા સુધી ની ચાસણી બનાવી લો
- 7
આ ચાસણી પાણી જેવીજ રાખવી
- 8
હવે ઉકળતી ચાસણી માં પનીર બોલ બનાવી ને ઉમેરી લો
- 9
હવે 30 મિનિટ ઢાંકી ને ચડવા દો
- 10
હવે રસગુલ્લા રેડી છે
- 11
હવે રસમલાઈ માટે દૂધ ને ગરમ કરવા મુકો
- 12
ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લો
- 13
હવે આ મિક્સ ને ઉકળતા દૂધ માં ઉમેરી લો
- 14
હવે ખાંડ અને પેંડો ઉમેરી લો
- 15
ઈલાયચી અને કેસર પણ ઉમેરી લો
- 16
હવે રસમલાઈ ઘટ્ટ રબડી જેવી થાય ત્યાં સુધી ઊકળવા દો
- 17
હવે રસમલાઈ ઉકલી ને ઘટ્ટ થાય ગઈ છે
- 18
થોડી ઠંડી થવા દો
- 19
પછી 30 મિનિટ માટે ડીપ ફ્રીઝ માં મૂકી રબડી ચિલ્લ્ડ થવા દો
- 20
હવે એક સર્વિંગ પ્લેટ માં રસગુલ્લા મૂકી એના પર રસમલાઈ રેડી દો
- 21
સુકામેવા ની કતરણ ભભરાવો
- 22
કેસર થી ગાર્નિશ કરો
- 23
હવે આપણી રસમલાઈ સર્વ કરવા રેડી છે.
- 24
નોટ...શેકેલા મવા નો પેંડો નાખવા થી રસમલાઈ નો કલર ખૂબ સારો આવે 6.
- 25
જો કેસર પેંડો નાખો તો પણ કલર સારો આવશે.
- 26
તો તૈયાર છે ખૂબ જ યમ્મી સ્વીટ ડીશ રસ મલાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
-
ન્યુટેલા મલાઈ ચોપ (Nutella Malai Chop Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweetrecipeબંગાળી ભોજન માં શાકાહારી અને બિન શાકાહારી ભોજન ની ઘણી વિશેષતા છે. બંગાળી મીઠાઈઓ ની ચાહના તો બંગાળ બહાર પણ એટલી જ વિસ્તરી છે. બંગાળી મીઠાઈઓ માં છેના (પનીર) નો ઉપયોગ ઘણો થાય છે. રસગુલ્લા સિવાય ચમચમ, સંદેશ, મીષ્ટિ દોઇ, ખીર કદમ, કાચા ગુલ્લા, પાયેશ પણ એટલી જ પ્રચલિત છે. મલાઈ ચોપ પણ એક બંગાળી મીઠાઈ છે જેમાં માવા તથા મલાઈ નું સ્ટફિંગ હોય છે. આ સ્વાદિષ્ટ અને રસીલી મીઠાઈ માં મેં થોડો ટ્વિસ્ટ આપી મીઠાઈ બનાવી છે. મેં માવા સાથે ન્યુટેલા અને અખરોટ નું સ્ટફિંગ વાપર્યું છે. Deepa Rupani -
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
-
-
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ મલાઈ રોલ
#goldenapron#post17#દૂધ / બ્રેડ, માવો અને દૂધ નો ઉપયોગ કરી બનતી એકદમ સ્વાદિષ્ટ અને નવીન મીઠાઈ !!! Safiya khan -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
-
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ મિલ્ક કેક એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય. Dipika Bhalla -
-
કોઠીનો આઈસક્રીમ (ice -cream recipe in Gujarati)
#ઈસ્ટ#વેસ્ટ#india2020#વિસરાઈ જતી વાનગીઆઈસ્ક્રિમ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય ,આઈસ્ક્રિમ એક એવું ડેઝર્ટ છે કે ભાગ્યે જ કોઈ અવગણી શકેઉનાળાની બળબળતી બપોર હોય કે શિયાળાની કડકડતી ટાઢ ,,,દરેક ખાવા લલચાય જ જશે ,,મને તો ઉનાળા કરતા કડકડતી ઠંડીમાંઆઈસ્ક્રિમ ખાવાની મજા વધુ આવે ,,કેમ કે ઓગળે તો નહીં ,,,,આઈસ્ક્રિમ દૂધ ઉકાળી ,ઠંડુ કરી ,જમાવી જુદા જુદા ફ્રૂટ્સ ,નૂટસભાવતી વસ્તુઓ ઉમેરીને બનાવાય છે .હવે જે આઈસ્ક્રિમ જમાવવા માટેફૂડ એજન્ટ વપરાય છે તે પહેલા ક્યારેય નહોતા વપરાતા ,કે કૃત્રિમસ્વાદ ,સુગંધ ,કલર કશું જ નહોતું વપરાતું ,,હજુ આજે પણ નેચરલઆઇસ્ક્રિમના શોખીનો છે મારા જેવા જેને આ જ ભાવે છે ,આજે હું તમને આ રેસીપી સેર કરું છે તે હવે લુપ્ત થવાને આરે છેહવે તૈય્યાર આઈસ્ક્રિમ તરફ લોકો વધુ વળ્યાં છે,,કેમ કે આ રીત થીબનાવવામાં થોડી મહેનત પણ પડે ,,પણ આ આઇસ્ક્રિમનો સ્વાદ અદભુત હોય છે ,,એકવાર જે ચાખેપછી તે હમેશા આ જ પસંદ કરશે ,આ મેં સંચામાં બનાવ્યો છે ,,જેમાં બહારની બાજુ બરફ અને મીઠું નાખવામાં આવે છે અને વચ્ચેજે કોઠી હોય તેમાં આઈસ્ક્રેમની વસ્તુઓ ,,,,તેને ફેરવવા માટે એકહાથો હોય છે જેના વડે ફેરવતા જવાનું ,,,થોડીવારમાં તૈય્યાર ,,હા ,,થોડી મહેનત પડે પણ મનભાવન વસ્તુ માટે અને એ પણ અત્યારનાકપરા સન્જોગોમાં બહારનું ખાવું યોગ્ય નથી તે માટે આટલી મહેનત તોકરવી જ પડે ,મેં હાથના સંચાનો જ બનાવ્યો છે , Juliben Dave -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
મેથી મટર મલાઈ જૈન
#જૈનમેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
રસ ગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#DFTPost1Diwali festival રસ ગુલ્લા એ બંગાળી સ્વીટ્સ છે.જે ઘરે પણ માસ્ટ બને છે. અમે દિવાળી માં સ્વીટ તરીકે બનાવીએ.સ્વાદ માં મસ્ત બને છે.અને ઘરે બનાવતા હોવા સ્વાસ્થ્ય વર્ધક પણ છે Nita Dave -
ઇન્સ્ટન્ટ મગદળ
#ઇન્સ્ટન્ટ મગદળ શુદ્ધ સાત્વિક ઘર નું બનાવેલું ખૂબ ઝડપી બનતી મીઠાઈ છે વારે તહેવારે ગુજરાતી ઘરો માં આ મીઠાઈ બનતી જ હોય છે હવે આપણે એની સામગ્રી જોઈશું.#કાંદાલસણ Naina Bhojak -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી. Naina Bhojak -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak
More Recipes
ટિપ્પણીઓ (11)