સોજી નો શીરો(soji shiro recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#સ્વીટરેસિપીસ
#વિકમીલ2
#પોસ્ટ13

સોજી નો શીરો(soji shiro recipe in Gujarati)

#માઇઇબુક
#સ્વીટરેસિપીસ
#વિકમીલ2
#પોસ્ટ13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 min
  1. 1 વાટકીસોજી
  2. 1 વાટકીખાંડ/અર્ધી વાટકી પણ ચાલે
  3. 3 વાટકીદૂધ
  4. 1/2 વાટકીઘી
  5. 1/2 ચમચીએલાઈચી નો ભૂકો
  6. 1/2 ચમચીડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી સોજી ને આછો ગુલાબી રંગ નો સુંગંધ આવે ત્યાંસુધી શેકો.

  2. 2

    ત્યારબાદ દૂધ ઉમેરી ને થોડી થોડી વારે હલાવતા રહો.

  3. 3

    દૂધ બળી જાય એટલે ખાંડ અને ડ્રાયફ્રુટ ઉમેરી ને ખાંડ અને દૂધ બન્ને બળી જાય ત્યાંસુધી હલાવતા રહો.

  4. 4

    ગેસ બંધ કરી એલાઈચી નો ભૂકો નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes