ઢોકળાં

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૨૨

ઢોકળાં

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
પોસ્ટ ૨૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદ દાળ
  3. ૧ ચમચીસાજી ના ફૂલ
  4. વઘાર માટે તેલ
  5. ૧ ચમચીરાઈ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ વાટકીછાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા પલાળી રાખવા,૭, કલાક માટે પછી તેને mixer ma પીસી લેવું. કરકરું તેમાં છાશ મીઠું નાખી atho આપવા તડકામાં રાખવું.

  2. 2

    સાંજે તેમાં સાજીના ફૂલ જરૂર મુજબ મીઠું પાણી અને ૨ ચમચી તેલ નાખી ડિશ માં તેલ લગાવી ખીરું નાખવું.ઉપરથી લાલ મરચુ પાઉડર નાખવું.અને સ્તિમ થવા મૂકવું.

  3. 3

    ૧૫ મિનિટ પછી કાઢી લઈ તેના ઉપર વઘાર રેડવો અને કટ કરી સર્વ કરવું.

  4. 4

    વઘાર માટે એક વઘર્યામાં તેલ લઇ તેમાં રાઈ લીમડી નાખી વઘાર રેડી કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

ટિપ્પણીઓ

Similar Recipes