મેથી ના મૂઠિયા(methi muthiya recipe in gujarati)

Dolly Porecha @cook_23519178
મેથી ના મૂઠિયા(methi muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં મેથી, કોથમીર ઝીણી સમારીને નાખો ત્યારબાદ તેમાં બધાં જ મસાલા ઉમેરીને મીક્સ કરી લો. દહીં અને લીંબુનો રસ ઉમેરી સોડા નાખી ઉપર ગરમ તેલ નાખી ગરમ પાણી સાથે લોટ તૈયાર કરી લો.
- 2
તૈયાર કરેલ લોટમાંથી મૂઠિયા વાળી લો અને ચારણી માં તેલ લગાવી મૂઠિયા બાફવા મુકો અને થોડું તેલ મૂઠીયા ગોઠવ્યા બાદ લગાવી દો જેથી મૂઠિયા સહેલાઈથી નીકળી જાય.
- 3
૪૫ મીનીટ સુધી રહેવા દો ત્યારબાદ મૂઠિયા ના ટૂકડા કરી વઘારી લો.વઘાર માટે તેલ માં રાઈ, હીંગ,તલ, લીમડો, મરચું નાખી મૂઠિયા ઉમેરી મિક્સ કરી લો.ગરમાગરમ મૂઠિયા કોથમીર ની તીખી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai -
કોબીજ ના મૂઠિયા (cabbage muthiya recipe in Gujarati)
કોબીજ ના મૂઠિયા ને નવો આકાર આપી અને ખૂબ જ ઓછાં તેલ માં બનાવેલ પોચાં અને સ્વાદિષ્ટ મૂઠિયા.#સુપરશેફ૨ Dolly Porecha -
રીંગણ ના ઘુઘરા (Ringan na ghughara in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ ૨૨ REKHA KAKKAD -
-
-
કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)
કડવા કારેલા એ સ્વાસ્થ્ય માટે પોષક તત્વો નો ભરપુર ખજાનો છે જ પરંતુ કારેલા ને જો તેની છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે જ ફાયદાકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં તો ખાસ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઇ પણ પાચન સંબંધી તકલીફો દુર કરી શકાય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય. અહીં કારેલાંની છાલમાંથી સ્વાદિષ્ટ મૂઠિયા બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દૂધી ના મૂઠિયા (Dudhi muthiya recipe in gujarati)
સમય ની બચત એવા ઝડપી, પોચા અને સ્વાદિષ્ટ મૂઠિયા Dolly Porecha -
-
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
-
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
સ્ટફ્ડ અપ્પમ/પનિયારમ(stuffed appam/paniyaram recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨૧#સ્ટીમ Dolly Porecha -
-
-
મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati)
લીલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીલી મેથી ની કોઈ પણ વાનગી બનતાં જ ઘરમાં સુગંધ આવવા લાગે છે. વરસતાં વરસાદમાં અથવા ઠંડી ઋતુમાં તો મેથી ની ભાજી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. અહીં નાના મોટા સૌને પ્રિય એવા મેથી ના સક્કરપારા બનાવ્યા છે.#સુપરશેફ૨ Dolly Porecha -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
-
-
ઇન્સ્ટન્ટ સોજી વેજ હાંડવો (instant sooji veg Handvo recipe in Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ #માઇઇબુક #post25 Parul Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053786
ટિપ્પણીઓ