ચણા દાલ રાઈસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

#goldenapron3
#week25
#satvik
#શાક એન્ડ કરીસ
#સુપર શેફ1

ચણા દાલ રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week25
#satvik
#શાક એન્ડ કરીસ
#સુપર શેફ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ વાટકી ચણા ની દાળ
  2. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  3. ૧ ટમેટુ સમારેલ
  4. ૩,૪ ચમચી તેલ
  5. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી ઘાણાપાઉડર
  8. ૧/૨ ચમચી મીઠું
  9. ચપટી હીંગ
  10. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા દાળ ને ૧ કલાક સુધી પલાળી દેવી.પછી કુકર મા તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાખી ટામેટાં ને આદુ મરચા ની પેસ્ટ સાતળવી.

  2. 2

    પછી તેમા પલાળેલી દાળ નાખી ને બઘા મસાલા નાખી ને હલાવી લેવું. પછી ડબલ પાણી ઉમેરી કુકર ને બંધ કરી ને ૪,૫ સીટી વગાડી..

  3. 3

    પછી ગરમાગરમ રાઇસ સાથે સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes