રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને દાળ ને 4-5કલાક પલાળી રાખી પછી મિક્સરમાં વાટી લો થોડી કરકરી વાટવી એટલે પકોડા કરાંચી લાગે ત્યાર પછી તેમાં મરચું, મીઠું, કાંદા, લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ, હળદર, હીંગ
- 2
નાખી પકોડા નું ખીરું તૈયાર કરો ગરમ તેલ મા પકોડા ઉતારી ગરમાગરમ સર્વ કરવું, સાથે તળેલા મરચાં અને મે અહીં પકોડા સાથે કોકો પણ સર્વ કર્યો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
#GA4#week2પાલક ની ભાજી માંથી શાક,જ્યુસ, નમકીન,પકોડા વગેરે બનાવી શકાય. મે બનાવ્યા છે પાલક પકોડા.વરસાદ ની સીઝન માં ગુજરાતીઓ ને સવારે અથવા સાંજે ચા સાથે ગરમાગરમ પકોડા મળી જાય તો મજા પડે. પાલક ના પકોડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છ.પાલક પકોડા મારા મને પણ બહુ ભાવે છે. Dimple prajapati -
-
આલુ બ્રેડ પકોડા
#goldenapron3#week 11Pazal werd -પોટેટો #લોકડાઉન આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ... Krishna Kholiya -
-
પકોડા કરી(pakora curry)
#સુપરસેફ1મગની દાળ ના પકોડા માંથી બનતી પંજાબી સ્ટાઈલ કરી. એકદમ અલવ ટેસ્ટ લાગશે... Shital Desai -
-
પનીર સેન્ડવીચ પકોડા
#પનીરફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
-
પકોડા (Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK4પકોડા ભારતીયોનું ખાસ ફરસાણ છે ,,,નાસ્તો હોય ,બપોરનું ભોજન લ રાતનું વાળુંસાથે પકોડા હોય તો મજા પડી જાય ,,એમાં પણ વાટી દાળના પકોડા નો તો સ્વાદ જઅનોખો હોય છે ,,ખુબ જ કડ્કડિયા અને સ્વાદિષ્ટ બને છે આ પકોડા .. Juliben Dave -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
-
દાલ ફ્રાય
#trend 2 આ રેસિપી લગભગ દરેક ને ભાવતી હોય છે.દરેક ના ઘરે બનતી હોય છે. Shailee Priyank Bhatt -
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah -
-
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12210933
ટિપ્પણીઓ