વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)

આજ ના સમય માં ફાસ્ટ ફૂડ એ ખૂબ જ બાળકો ને નાના મોટા સૌ માં પ્રિય ફૂડ બનતું જઈ રહ્યું છે અને અમાં પણ અલગ અલગ અને નવું પ્રકાર નું ફૂડ એ ખૂબ જ વધુ મહત્વ પામે છે આવી જ એક
ડોમિનોસ સ્ટાઇલ એક વેજ જીંગિ પાર્સલ નામ સ્ટાર્ટર એ ખૂબ જ ફેવરીટ બનતું ગયું છે અને બનાવમાં પણ એકદમ ફટાફટ અને સેહલું છે જેની આજે હું રેસીપી લઈ ને આવ્યો છું.
વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
આજ ના સમય માં ફાસ્ટ ફૂડ એ ખૂબ જ બાળકો ને નાના મોટા સૌ માં પ્રિય ફૂડ બનતું જઈ રહ્યું છે અને અમાં પણ અલગ અલગ અને નવું પ્રકાર નું ફૂડ એ ખૂબ જ વધુ મહત્વ પામે છે આવી જ એક
ડોમિનોસ સ્ટાઇલ એક વેજ જીંગિ પાર્સલ નામ સ્ટાર્ટર એ ખૂબ જ ફેવરીટ બનતું ગયું છે અને બનાવમાં પણ એકદમ ફટાફટ અને સેહલું છે જેની આજે હું રેસીપી લઈ ને આવ્યો છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ ના ૫૦૦ ગ્રામ મેદો લઈ ને તેમાં બ્રેડ પાઉડર.યીસ્ત. પ્રિમીક્સ.અને ઓઇલ નાખીને બધું બરાબર મિક્સ કરવું.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને એક સોફ્ટ લોટ બાંધી લેવો.
- 3
હવે તેને ૧ કલાક માટે આરામ આપવો અને કોટન નું કપડાં થી ઢાંકી ને રાખવુ. જેથી યીસ્ત બરાબર લોટ માં ફેલાય જઈ અને લોટ પણ ફૂલીને વધી જસે. તમે જોઈ સકો છો લોટ કેવો સારી રીત ના ફૂલી ગયો છે ને એકદમ સોફ્ટ પણ છે.
- 4
હવે એક પેન મા ઓઈલ અને બટર લઈ ને તેમાં લસણ નાખીને સોતે કરવું.
- 5
હવે તેમાં રેડ ચીલી પાઉડર.ગરમ મસાલો.હળદર. કસ્તુરી મેથી અને હરીશા માયો. તથા માયો એડ કરવું અને બધું બરાબર મિક્સ કરવું.
- 6
હવે તેમાં વેજિટેબલ નાખીને તેમાં બરાબર મિક્સ કરવું સાથે પનીર એડ કરવું અને મિક્સ કરવું. હવે આપનું મિક્ચર રેડી થઈ ગયું છે તેને એક બોલ માં કાઢીને રાખવું.
- 7
હવે આપડે જેટલું મોટું પાર્સલ બનાવવુ હોઈ એ રીતે ગુલ્લુ બનાઇ ને લેવું મે અહીંયા ૬૦ ગ્રામ નું માપ લીધું ને બનાવ્યું છે. તેને હાથ ની મદદ થી ગોળ ફેરવી સરખું કરવું. તમે ના ફાવે તો વેલણ પણ ઉપયોગ કરી સકો છો.
- 8
હવે તેને એક સાઈડ થી બરાબર વરી લેવું.અને બધી બાજુ એકસરખી રીતે વરી લેવું અને ત્રિકોણ આકાર આપવો.
- 9
હવે તેની ઉપર બટર ગર્લિક્ પેસ્ટ સ્પ્રેડ કરી દેવી.
- 10
હવે તેની ઉપર રેડી કરેલ મિક્ચર સ્પ્રેડ કરવું અને માપ માં જ લેવું જેથી બધું મીકસર બહાર ના પડી જઈ.
- 11
હવે તેની ઉપર થી બધી બાજુ કસ્તુરી મેથી ઉપર થી સ્પ્રેડ કરવી જેથી લોટ મા પણ તેનો સ્વાદ આવી જઈ.
- 12
હવે તેની એક સાઈડ ની ઍજ પકડીને એ રીતે બધી સાઈડ એક સાથે મિક્સ કરવી અને તેને ઉપર થી વાળીને અંદર દબાવી દેવી જેથી બેક થતી વખતે તૂટી ના જઈ.
- 13
હવે તેની ઉપર ની સાઈડ મા પણ કસ્તુરી મેથી સ્પ્રેડ કરી દેવી.
- 14
હવે તેને પ્રી હિટ કરેલા ઓવન માં ૧૨ થી ૧૪ મિનિટ માટે બેક કરવું. તમે તમારા ઓવણ પ્રમાણે સેટ કરી સકો છો તાપમાન.
- 15
હવે રેડી છે આપનું વેજ પાર્સલ તેને ગરમ ગરમ કેચઅપ સાથે સર્વ કરવું.
- 16
Top Search in
Similar Recipes
-
ઝીંગી પનીર પાર્સલ (ડોમીનોસ સ્ટાઈલ)(Zingy Paneer Parcel Recipe In Gujarati)
ડોમીનોસ માં મળતા આ ઝિંગિ પાર્સલ બાળકો ના ખૂબ પ્રિય હોય છે... મે એને ઓવન માં ઘરે બનાવ્યાં... મારા બાળકો ને તો મજા પડી ગઈ.. મોમસ મેજિક થી ઘરે જ ડોમીનોસ લઈ આવ્યા 🤪 Neeti Patel -
હોમમેડ વેજિટેબલ પિત્ઝા
#મૈંદાએમ તો બધા ને પિત્ઝા ભાવતા જ હોઈ છે પણ ઘરે બનાવેલા પિત્ઝા કેટલી વાર લોકો ને નથી પણ ભાવતા તો અને હું હોમ મેડ પિત્ઝા બેસ બનાવીને પિત્ઝા બનાવ્યો છે જે એકદમ બહાર જેમ j લાગશે અને બહુ ટેસ્ટી અને સારો પણ લાગશે મેહુલ પ્રજાપતી કાનુડો -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ફિલો પાર્સલ(filo parcel in Gujarati)
આ એક ખુબજ પ્રખ્યાત મિડલ ઈસ્ટર્ન વાનગી છે. ફિલો એ એક પ્રકારની પેસ્ટ્રી શીટ છે.જેને ફિલો શીટ પણ કહેવાય છે.ઘણી જગ્યાએ એ તૈયાર પણ મળી જાય છે.પણ અહીં અપડે એને ઘરેજ ખુબજ સરળ રીતે બનાવીશું.ફિલો પાર્સલ માં જે ફિલિંગ કરવામાં આવે છે તે આપણે કોઈ પણ આપણી પસંદ નું કરી શકીએ છીએ. અને આ ખુબજ નજીવા ઓઇલ માં બની જતી બેકડ વાનગી છે.#વિકમીલ3 Sneha Shah -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#સ્ટ્રીટમસાલા ટોસ્ટ એ મુંબઈ નું ખૂબ જ ફેમસ સેન્ડવીચ છે અને ખૂબ જ સેહલાય થી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
ગાર્ડન ફોકાચિયા બ્રેડ.... આ મારી લેટેસ્ટ ફેવરિટ છે. બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ સરસ બને છે. એકવાર ટ્રાય કરી જો જો તમને પણ બહુ જ મજા આવશે.#માઇઇબુક#post8 spicequeen -
વેજ ચીઝમાયો ટોરટીલા રેપ ટોસ્ટ ( Veg Cheesemayo Tortilla Wrap Toast Recipe in Gujarati)
#GA4 #Week23 #Toast #post1 આજે ટોરટીલા રેપ બનાવ્યા એમા ઘણા બધા વેજ ના ઉપયોગથી સાથે ચીઝમા2યો વડે રેપ બનાવી એણે તવી ઉપર ટોસ્ટ કર્યા, અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ બની ગયું, અલગ જ ટેસ્ટ બન્યો બધા ને ગમે એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
બર્ગર (Burgar Recipe In Gujarati)
ખૂબ જ સરળ જલ્દી બનતું અને બધાને ભાવતું ફાસ્ટ ફૂડ. #weekend Chandni Kevin Bhavsar -
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati)
પીઝા બેઝ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ રેસિપીમાં મે ઇન્સ્ટન્ટ યીસ્ટનો ઉપયોગ કર્યો છે. Vaishakhi Vyas -
-
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
-
કર્ડ મેયોનીઝ ડીપ (Curd Mayonnaise Dip Recipe In Gujarati)
#GA4#Week8મેં અહીંયા હંઞ કર્ડ સાથે મેયોનીઝ નો ઉપયોગ કરેલો છે કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તમે એને તમારા ડાયટ પ્લાનમાં પણ એડ કરી શકો છો કેમ કે એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઇમ્યૂનિટી સિસ્ટમ પણ બૂસ્ટ કરે છે આનો ઉપયોગ તમે કોઈપણ સ્ટાર્ટર સાથે અથવા વેજિટેબલ યા ફ્રુટ સાથે કરી શકો છો Ankita Solanki -
હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)
#સ્ટ્રીટ#JSRહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
વેજ ઝીંગી પાર્સલ (Veg Zingy Parcel Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati આ ડોમિનોઝ ઝીન્ગી પાર્સલ મે ઈસ્ટનો અને ઓવન નો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર બનાવીયા છે એકદમ ટેસ્ટી બન્યા છે આ રેસિપી નો વિડીયો જોવા માટે tasty food with bhavisha... YouTube channel ma search karjo.... Tasty Food With Bhavisha -
ચોકો ચિપ કૂકીઝ
#મૈંદાકૂકી તો આપડે ખાતા જ હોઈએ છે પણ મે આજે હોમ મેડ કૂકીઝ બનાવી છે જે એકદમ ઓછા સામગ્રી માં અને ખુબજ જલ્દી થી બની જસે અને ખાવામાં પણ એકદમ મસ્ત અને ટેસ્ટી લાગશે. અને ઉપર થી ચોકો ચિપ વળી એટલે બાળકો ને તો ખૂબ જ ભાવસે અને ખાઈ ને ખુશ પણ થઈ જશે અને તમે અને એર ટાઇટ ડબ્બા માં ૨૦ દિવસ સુધી મૂકીને સ્ટોર પણ કરી સકો છો. મેહુલ પ્રજાપતી કાનુડો -
વોલનટ સ્ટાર પાર્સલ (Walnut Parcel Recipe in Gujarati)
#walnuts#Chocolate#nuts#cookpadindia આ વોલ નટ સ્ટાર પાર્સલ ખૂબ જ યમ્મી n ટેસ્ટી લાગે છે.બાળકો ને ચોકલેટ અને અખરોટ ના યમ્મી મિક્સર થી ખૂબ જ ટેસ્ટી લાગશે... Dhara Jani -
ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
#GA4#Week5#Italianઆ ઈટાલીયન ડ્રેસિંગ ઓલિવ ઓઈલ અને મેયોનીઝ સાથે હર્બસ મિક્સ કરી બનાવેલ છે. જેનો સલાડમાં ઉપયોગ કરી શકાય છે તેમજ બ્રેડ ની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મેં આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ ફૂટલોંગમા કર્યો છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.આ ડ્રેસિંગ 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમા સ્ટોર કરી શકો છો Urmi Desai -
હેલ્ધી ઈટાલીયન પીઝા
#ફાસ્ટફૂડઆજ કાલ નાના હોય કે મોટા બધાજ ફાસ્ટ ફૂડ ના રસિયા થઈ ગયા છે.ફાસ્ટ ફૂડ ખાવા ની જેટલી મજા આવતી હોય છે એટલો જ વધારે પ્રમાણ માં એનો આહાર માં ઉપયોગ હેલ્થ માટે નુકસાન દાયક નીવડે છે.એટલે આજે હું ફાસ્ટ ફૂડ બનાવી ને આપ ની સમક્ષ હાજર ઠ છું પણ એમાં ટવીસ્ટ આ છે કે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નથી . હેલથી છે. Snehalatta Bhavsar Shah -
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (112)