રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ માટે ની બધી જ વસ્તુઓ મિક્સરમાં ક્રશ કરી લેવી
- 2
ખીરા માં મીઠું અને સાજી નાખી ને અડધા ખીરામાં ક્રશ કરીને તૈયાર કરેલુ મિશ્રણ નાખી ને હલાવી લેવું તૈયાર બાદ સ્ટીમર પર વાટકી મા ખીરુ રેડી ને પાતળુ થાય તે રીતે પાંચ મિનિટ થવા દેવું પછી સટફીગ વાળુ ખીરુ રેડી દો અને પાંચ મિનિટ થવા દેવું પછી સાદુ ખીરુ રેડી દો અને આમ ત્રણ લેયર થશે પાંચ મિનિટ થવા દેવું
- 3
હવે ઈડલી તૈયાર છે ઠંડુ થવા દેવું
- 4
સ્ટીમર ઠંડુ થાય એટલે ઈડલી કાઢી લો સરસ ત્રણ લેયર થશે તેલ ગરમ કરી રાઈ હિંગ લીમડો અને તલ નો વઘાર કરી તેની પર રેડી દો
- 5
તો મિત્રો તૈયાર છે સ્ટફ ઈડલી તૈયાર છે ચટણી અને સાંભાર સાથે સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
થેપલા વેજીટેબલ ક્લબ સેન્ડવિચ (thepla Vegetable Club Sandwich Recipe In Gujarati)
#NSD indian styleઆજે એકદમ નેશનલ 🥪 day પર ચેલેન્જ આપવામાં આવી આજે અને કાલે બે દિવસમાં સેન્ડવીચ ની પોસ્ટ મૂકવાની હતી એક બાજુ દિવાળી નું કામ સાફ-સફાઈ અને નાસ્તા બનાવવાનાંબ્રેડ લેવા જવાનો સમય નહોતો અને બ્રેડ વાળી સેન્ડવિચ ખાવા નો વિચાર પણ ન હતોઘરમાં સેન્ડવીચ બધો સામાન તો હતો જ વિચાર્યું કે ચાલો આજે થેપલા માંથી સેન્ડવીચ બનાવી લઉઅહીં મે થેપલા પણ અલગ ટેસ્ટના બનાવ્યા છે રૂટીન કરતાં થોડી અલગ રેસીપી છેથેપલા અને ચોરસ આકારમાં કટ કરી થોડા જાડા વણી અને ક્લબ સેન્ડવિચ બનાવી છેઅહીં મે બ્રેડમાં લગાડીએ તેમ લીલી ચટણી લગાડી નથી કારણ કે થેપલા સોંગી થઈ જાયપણ તેની જગ્યાએ મેં ગઈકાલે જ અલગ-અલગ deep બનાવ્યા હતા તે ડીપ મેયો ડીપ અને ચીઝી ડીપ નો use કર્યો છેજરૂરથી ટ્રાય કરશો ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે મેં પ્રથમ વખત બનાવ્યા છે પરંતુ ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગ્યા Rachana Shah -
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)
#નોર્થદિલ્હી ની સૌથી ફેમસ વાનગી કઈ છે? દિલ્હી ચાટદિલ્હી ચાટ મા વપરાતી વિવિધ ચટનીઓ હુ અહીંપ્રસ્તુત કરી રહી છું1 મીઠી ચટણી2 લીલી ચટણી3તીખી ચટણી Alka Parmar -
વેજ સ્ટફ રાગી ઈડલી
#સ્ટફડ#ઇબુક૧ રેસીપી#કાન્ટેસ રેસીપી સાઉથ ઈન્ડિયન કયૂજન ની પોષ્ટિક રેસીપી છે, રાગી ના લોટ અને ફેશ વેજીટેબલ સ્ટફ નેકરી ને હેલ્દી વાનગી બનાવી છે.કેશીયમ ,મેગનીશિયમ,પ્રોટીન વિટામીન ,ફાઈબર ના સમાવેશ કરયુ છે. પોષ્ટિક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે.. Saroj Shah -
-
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
-
-
સ્ટફ ઈડલી
#RB6#Week 6ઈડલી સાઉથ ની વાનગી છે જે ચોખા અડદ ની દાળ થી બને છે સાથે સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસવા મા આવે છે. ઈડલી ને વિવિધતા મા મે ઈડલી ને બટાકા ની ફીલીગં સ્ટફ કરી ને બનાવી છે અને કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે Saroj Shah -
-
-
-
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13453655
ટિપ્પણીઓ (10)
Mast