ટેરો સબ્જી(taro sabji recipe in gujarati

અળવીને ટેરો ના નામથી પણ ઓળખવામાં આવે છે તે ખુબજ પોષક તત્ત્વોથી ભરેલી હોય છે તેના પાનનો ઉપયોગ પાત્રા બનાવવા માટે થાય છે જ્યારે તે ની ગાંઠ નો ઉપયોગ શાક બનાવવા થાય છે, ચિપ્સ બનાવી શકાય છે.
ટેરો સબ્જી(taro sabji recipe in gujarati
અળવીને ટેરો ના નામથી પણ ઓળખવામાં આવે છે તે ખુબજ પોષક તત્ત્વોથી ભરેલી હોય છે તેના પાનનો ઉપયોગ પાત્રા બનાવવા માટે થાય છે જ્યારે તે ની ગાંઠ નો ઉપયોગ શાક બનાવવા થાય છે, ચિપ્સ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ગરમ કરી તેમાં અળવી ની ગાંઠ સાફ કરી અને બાફવી. 15 મિનિટ સુધી ઉપર ઢાંકણ ઢાંકી અને બરાબર પકાવી.
- 2
ગાંઠ ઠંડી થાય એટલે ઉપરની છાલ ઉતારી લેવી તેને ગરમ તેલમાં નાના ટુકડા કરી અને તળી લેવી હવે ચિપ્સ તેલ માંથી કાઢી લેવી.
- 3
એક કડાઈમાં તેલ લઇ. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ,લાલ મરચું,એલચા, તમાલપત્ર,આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી પકવવું,હવે તેમાં ડુંગળી ઉમેરો છે થોડી સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં ટામેટા ના ટુકડા ઉમેરો અને મીઠું, હળદર, ગરમ મસાલો,લાલ મરચાની ભૂકી સ્વાદ અનુસાર ઉમેરી ટામેટાં એકરસ થાય ત્યાં સુધી પકાવો
- 4
એકદમ પેસ્ટ ઘટ થયા બાદ તેમાં અળવી ની ચિપ્સ ઉમેરવી. આ શાક તમે પરોઠા, નાન રોટલી સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવીની ચિપ્સ(Arbi chips recipe in gujarati)
#GA4#Week11#Puzzel world is -Arbi (અળવી ના પાન ની ગાંઠ ) હેલો ફ્રેન્ડ્સ,આજે આપની સાથે અળવીના પાનની ગાંઠ ની રેસિપી શેર કરી છે જેમાંથી તમે ચિપ્સ, શાક પણ બનાવી શકો છો... આ ઉપરાંત એવું કહેવાય છે કે આ અળવીના પાન નો ઉપયોગ સિંધી લોકો વધુ પ્રમાણમાં કરે છે... તે લોકો આ રીત મુજબ ચિપ્સ બનાવે છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
#દહીંપાપડ સબ્જી (ઈંસ્ટંટ સબ્જી)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#week1#માય_ઇબુકજ્યારે ઘર માં કોઈ શાક અવેલેબલ ના હોઈ અને ઇન્સ્ટન્ટ બનવું પડે એમ હોઈ તો આ શાક બહુ જ ઓછી વસ્તુ ના ઉપયોગ થી થોડી જ મિનિટો માં કોઈ પણ શાક ના ઉપયોગ વગર આરામ થી બનાવી શકાય છે. Hemali Gadhiya -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
ચોળી નું શાક (Chodi Sabji recipe in Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia આજે મેં કઠોળની સુકી ચોળીનું શાક બનાવ્યું છે. આ શાક ખૂબ જ ઓછા ingredients માંથી બની જાય છે આ ઉપરાંત ચોળીમાં ઘણા સારા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. સુકી ચોળીને બે ત્રણ કલાક ગરમ પાણીમાં પલાળી રાખી તેને બાફીને આ શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
અળવીનું શાક (Alvi Shak Recipe in Gujarati)
અળવીનું શાક ફરાળમાં બનાવી શકાય છે. રાજગરાની પૂરી અને થેપલાં સાથે સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
કઠલ સબ્જી (Kathal Sabji Recipe In Gujarati)
ફણસ (કઠલ) ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે. ભારતમાં પાકતા ૧૪ લાખ ટનમાંથી ૭૦ ટકા ફણસ કચરામાં જતા રહે છે. આ એક ફળનું વજન ૩૫ કિલો સુધીનું પણ હોઇ શકે છે. ફણસનું લાકડું ફર્નિચર બનાવવા ઉત્તમ છે, તેનાં પાંદડાંનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પોષકદ્રવ્યોથી ભરપૂર તેના બીજને શેકીને ખાઈ શકાય છે. ફણસ કાચું કે પાકું ખાઈ શકાય છે પણ કમનસીબે દેશના કરોડો લોકોએ ફણસ ચાખ્યું સુદ્ધાં નથી હોતું. Disha Prashant Chavda -
પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati)
#Famપાલક પોટેટો નું ગ્રેવી વાળી સબ્જી આ રેસિપી મારા સન ને ખુબજ ભાવે છે મે આમાં રીનોવેટ કરી ને બનાવી છે પનીર નાં ખાતા હોય એનાં માટે બટાકા નો ઉપયોગ કરીને બનાવી સકાય મે પનીર નાં બદલે બટાકા નો ઉપયોગ કર્યો છે Vandna bosamiya -
ગોટા (Gota Recipe in Gujarati)
#GA4#WEEK9#Fried#COOKPADINDIA#COOKPADGUJ અળવી નાં પાન નો મોટાભાગે પાત્રા બનાવવા માટે ઉપયોગ થાય છે. મેં આ પાન નો ઉપયોગ કરી ને ગોટા તૈયાર કરેલ છે. Shweta Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
મસાલા કાજુ પનીર સબ્જી (Masala Kaju Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
કાજુ લસણ નું શાક (Kaju lasan Sabji recipe in Gujarati)
આ સબ્જી શિયાળા માં ખાસ બનાવી શકાય છે. શિયાળા સિવાય બનાવો ત્યારે તમે સૂકું લસણ અને ડુંગળી વાપરી શકો છો. રોટી, પરાઠા કે રોટલા ભાખરી સાથે ખાવાની મજા આવે છે. કાજુ ની જગ્યા એ પનીર પણ નાખી શકાય છે. Disha Prashant Chavda -
પંજાબી સબ્જી ની ગ્રેવી (Punjabi Sabji Gravy Recipe In Gujarati)
#PSRઆ પંજાબી સબ્જી ની ગ્રેવી બનાવી ફ્રીઝમાં સ્ટોર કરી રાખો તો કોઈ પણ વેજ કે પનીર ની સબ્જી ઝડપથી બની જાય છે. અત્યારે મે ૨ ટાઈમ નાં શાક માટે ગ્રેવી બનાવી છે પરંતુ તમે ૪-૫ વાર માટે પણ સ્ટોર કરી શકો છો. તમારા વપરાશ ઉપર આધારિત છે. Dr. Pushpa Dixit -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
પાત્રા (Patra Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે અળવીનાં પાન ના પાત્રા જરૂર બનાવું અને સાતમની થાળીમાં ફરસાણ માં સર્વ કરીએ. Dr. Pushpa Dixit -
ગવાર બટેકા નું શાક (Guvar Bateka Shak Recipe In Gujarati)
#SVCગવાર એ ઉનાળુ પાક છે અને તેનો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગવાર એ ગુવાર, ગુવારફળીના નામથી પણ જાણીતું છે. ગુવાર ની ઘણી બધી જાતો છે ,એમાંથી કેટલીક જાતની શીંગ નો શાક તરીકે ઉપયોગ થાય છે.એમાં દેશી ગોવર નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ગવાર ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવાર ખુબ જ ફાયદાકારક છે. Ankita Tank Parmar -
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
ટીંડોળા ની મસાલેદાર સબ્જી (Tindora Spicy Sabji Recipe In Gujarati)
#SVCટીંડોળા ઉનાળાની ઋતુમાં થતા હોવાથી તે ઉનાળા નું શાક કહેવાય છે તે વેલામાં થાય છે.ટીંડોળા ના શાક નું સેવન ઉનાળામાં જરૂર કરવુ જોઈએ કેમકે તેને ખાવાથી જે આરોગ્ય લાભ થાય છે તે અન્ય શાકભાજી કરતા વધારે છે. સ્વાદની સાથે, તે વિટામિન અને ખનિજોનો સારો સ્રોત પણ છે. Ankita Tank Parmar -
પંજાબી સબ્જી માટેની રેડ ગ્રેવી (Red gravy for Punjabi sabji)
#માઇઇબુક #પોસ્ટ10આ રેડ ગ્રેવી દરેક પંજાબી સબ્જી બનાવતી વખતે ઉપયોગમાં લઈ શકાય છે જેમકે ચીઝ બટર મસાલા, પનીર ટીકા, દમ આલુ, મિક્સ વેજ. , ચીઝ અંગૂરી વગેરેમાં વાપરી શકાય છે. Kashmira Bhuva -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
હેલ્ધી અળવી પાન નાં મુઠીયા (Helathy Alvi Pan Muthia Recipe in Gujarati)
પાત્રા બનાવવા નો સરખો ટાઇમ નાં હોય ત્યારે આ રેસીપી ચોક્કસ થી બનાવી શકાય છે. સ્વાદ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બેંગન બેસન સબ્જી (Baingan Besan Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef ભરેલા રીંગણનું શાક નથી પણ દેખાવમાં તો ભરેલા રીંગણનું શાક હોય એવું જ લાગે.રીંગણ સાથે ચટપટા મસાલા વાળું બેસન શેકીને નાખી અને શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી જો રીંગણ ઓછા હોય તો તેમાં બેસન નાખી અને કોન્ટીટી વધારી શકાય છે. Neeru Thakkar -
અળવી નું શાક (Arvi Shak Recipe In Gujarati)
નાનપણમાં મમ્મી ના હાથે બનેલું આ શાક બહુ ભાવતું. ગુજરાતમાં નથી ખવાતું પણ હું ઘણી વાર નાનપણને યાદ કરી બનાવું છું. બધાને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
પનીર બેલ પેપર સબ્જી જૈન (Paneer Bell Pepper Sabji Jain Recipe In Gujarati)
મને નવી રેસિપી બનવાનો શોખ છે માટે મેં આ પંજાબી શાક બનાવ્યું Minal sompura -
વેજ કોલ્હાપુરી ઢાબા સ્ટાઇલ (Veg Kolhapuri Dhaba Style Recipe In Gujarati)
#EB#Week8#cookpadindia#cookpadgujarati વેજ કોલ્હાપુરી એ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ની વેજીટેબલ કરી છે જેમાં મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ કરી બનાવવા માટે જે ખાસ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે એ બધા આખા મસાલા ને શેકી ને તાજા વાટી ને બનાવવા માં આવે છે તેમ ખાસ કોપરા નો ઉપયોગ થાય છે જેથી તે બીજી પંજાબી સબ્જી કરતા અલગ પડે છે.આ સબ્જી કે કરી થોડી સ્પાઇસી હોય છે. Alpa Pandya -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (2)