મલાઈ દો પ્યાઝ(malai do payaz recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#ફટાફટ
આ શાક ખૂબ ઝડપ થી બની જાય છે. જ્યારે કોઇ શાક ન હોય ત્યારે શાક ૫ મિનિટ માં બની જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.

મલાઈ દો પ્યાઝ(malai do payaz recipe in Gujarati)

#ફટાફટ
આ શાક ખૂબ ઝડપ થી બની જાય છે. જ્યારે કોઇ શાક ન હોય ત્યારે શાક ૫ મિનિટ માં બની જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીતેલ
  2. ૧/૨ ચમચીજીરું
  3. ચપટીહીંગ
  4. ૧/૨ ચમચીરાઇ
  5. 1 નંગતમાલપત્ર
  6. ૨-૩ નંગ ઇલાયચી
  7. ૨ નંગકાપેલું મરચું
  8. ૧/૨ ઇંચઆદુ નો ટુકડો
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીલાલ મરચું
  11. ૩-૪ નંગ લાંબા સમારેલા કાંદા
  12. ૧/૨ ચમચીધાણાજીરું
  13. ૧/૨ ચમચીગરમ મસાલો
  14. ૨ ચમચીદૂધ ની મલાઇ
  15. ૧ ચમચીકસુરી મેથી
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મુકો હવે તેમાં જીરું,રાઇ,હીંગ,તમાલપત્ર,ઇલાયચી નાંખી મિક્ષ કરો.હવે તેમાં મરચાં આદુ નાંખો.

  2. 2

    હવે તેમાં કાંદા નાંખી ૨ મિનિટ સાંતળો હવે તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરું,નાંખી મિક્ષ કરવું.

  3. 3

    હવે તેમાં મલાઇ નાંખી મિક્ષ કરો.તેમજ ગરમ મસાલો,કસુરી મેથી,મીઠું નાંખી મિક્ષ કરો.૨-૩ મિનિટ થવા દો.સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes