આલુ પરોઠા(aloo Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકા ઘઉંનો લોટ લઇ તેમાં આપણે તીખા મરચાં અને આદુ ની પેસ્ટ અને નમક અને કોથમીર, 2 ચમચા તેલ,બાફેલા બટેટા ને મેશ કરી....તે એડ કરી, એક કપ પાણી વડે લોટ બાંધો.જરૂર પડે તો જ પાણી નો ઉપયોગ કરવો બાકી તો બાફેલા બટેટા માં લોટ બંધાઈ જશે. પછી તેલ એડ કરી,મસળી લો.
- 2
પરોઠા થી કડક એવો જ લોટ બાંધવા નો છે,, બટેટા હોવાથી નરમ થઇ જશે.હવે તેને બરાબર મસળીને પછી લૂઆ પાડો. રોટલી થી સહેજ થીક વળી નાખો. લોઢી ગરમ મૂકી ઉપર તેલ લગાવીને બંને બાજુ બરાબર રીતે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો.
- 3
આ તમારા આલુપરોઠા તૈયાર, સવારે નાસ્તામાં પણ ચાલે અને સાંજે સેવ ટામેટાં ના શાક સાથે પણ ચાલે.ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13647526
ટિપ્પણીઓ (4)