મિક્સ દાળ વડાં (Mix Dal Vada Recipe In Gujarati)

Dhwani Mankad
Dhwani Mankad @cook_25258434
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૬ લોકો માટે
  1. 1 નાની વાટકી મિક્સ દાળ માં બધી દાળ લેવી (અડદની ફોતરાં વાળી દાળ, અડદની ફોતરાં વગર ની દાળ, ચણાની દાળ,મગની ફોતરાં વાળી દાળ, મગની પીળી દાળ)
  2. 2 ચમચી આદુ, મરચાં
  3. સ્વાદાનુસાર મીઠું
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ બધી દાળ ને ક્રશ કરી લેવી. ક્રશ કરતી વખતે તેમાં આદુ મરચાં નાખવા.મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    જેથી સાથે ક્રશ થાય. જરૂર પડે તો પાણી નાખવું.

  3. 3

    પછી લોયા માં તેલ ગરમ કરી તેમાં વડાં ઉતારવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhwani Mankad
Dhwani Mankad @cook_25258434
પર

Similar Recipes