રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
શેર કરો

ઘટકો

45મિનિટ
5thi6 સર્વિંગ્સ
  1. 500 gmબટેટા
  2. 1 ચમચી મરચા ની પેસ્ટ
  3. 1/2 ચમચી હળદર
  4. 1 ચમચી ગરમ મસાલો
  5. 2 ચમચી જેટલી કોથમીર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 વાટકી સફેદ વટાણા
  8. 3/4લવિંગ
  9. 1/2 ચમચી આખા ધાણા
  10. 1/2 ચમચી જીરું
  11. 2/3લાલ સૂકા મરચા
  12. 7/8મરી ના દાણા
  13. 1બાદિયોં
  14. 1તીખી મરચી
  15. 2તમાલપત્ર
  16. 1 ચમચી લાલ મરચું પાઉડર
  17. 1 વાટકી સેવ
  18. 1 વાટકી જીણો સમારેલો કાંદો
  19. જરૂર મુજબદાડમ ના દાણા
  20. જરૂર મુજબ લીલી ચટણી
  21. જરૂર મુજબ લસણ ની લાલ ચટણી
  22. જરૂર મુજબ ખજૂર આંબલી ની ચટણી
  23. જરૂર મુજબ મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફી તેને છુન્દી તેમાં મસાલા નાખી તેની પેટીસ વારી ને તેને થોડું તેલ મૂકી શેકી લેવી

  2. 2

    સફેદ વટાણા ને આખી રાત પલારીને બાફી લેવા હવે એકકઢાઇ માં તેલ મૂકી તેમાં મસાલા નાખી વટાણા નો વઘાર કરવો તેમાં હળદર મીઠું લાલ મરચું પાઉડર નાખી ઉકાળવું તેમાં બાફેલું બટાટુ નાખવું તેના થી રગડો ઘટ બને

  3. 3

    હવે એક ડીશ માં પેટીસ મૂકી તેમાં ગરમ રગડો નાખવો તેના પર લીલી ચટણી લાલ ચટણી મીઠી ચટણી સેવ દાડમ ના દાણા મસાલા શીંગ થોડો બારીક સમારેલો કાંદો કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવું

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes